________________
૩૭. આજ્ઞા-પાય-વિપા-સંસ્થાન-વિષયાય થમप्रमत्तसंयतस्य ।
રૂ૮. ૩૫શાન્ત-ક્ષીળષાયયોજી । ૩૧. શુને ચાડડ્યું (પૂર્વવિદ્દ:) ।
૩૭. (સર્વજીવને હિતકારી એવી નિર્દોષ) જિનાજ્ઞા, રાગદ્વેષાદિના ભીષણ અનર્થો (આલોક પરલોકની અપાર વિપત્તિઓ), ભિન્ન ભિન્ન કર્મોના વિચિત્ર વિચિત્ર પરિણામ, અને ચૌદ રાજલોક ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની તેવી તેવી સ્થિતિ આ ચારની વિચારણામાં ચિત્તની તન્મયતા એ ધર્મધ્યાન. એ અપ્રમત્ત સંયમીને (૭મા ગુણઠાણાથી) હોય.
તથા
૩૮. કષાયનો ઉપશમ અથવા ક્ષય કરેલાને પણ ધર્મધ્યાન હોય.
૩૯. ઉપશાંત કે ક્ષીણ-કષાયવાળાને શુક્લધ્યાનના પહેલા બે પાયા પણ હોય છે. પૂર્વધરને એ હોય છે. *૧૧૧ *
આદ
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org