________________
૨૦. પ્રશ-વિનય-વૈવાવૃત્વ-સ્વાધ્યાય-વ્યુત્સ
ध्यानान्युत्तरम् । ૨૨. નવ---પંચ-દિ-બે યથામં પ્રાધ્યાના
એકાન્ત, બાધારહિત, નિર્જીવ અને સ્ત્રી આદિથી રહિત એવા શૂન્ય ઘર, ગુફા વગેરેમાં જ્ઞાનાદિ પંચ આચાર સાધવા શયન-આસન, (આને સંલીનતા કહે છે; અને સંલીનતા એટલે ઇંદ્રિયો-કાયાદિયોગોનું સંયમન-સંગોપન પણ કહેવાય છે.) વિશિષ્ટઆસનોઆતાપના-શીત-સહન-લોચ વગેરે કાયદમન.
૨૦. આભ્યન્તર તપ ૬ પ્રકારે - લાગેલા પાપોને ગુરુ આગળ બાળભાવે પ્રગટ કરી દંડ લેવો તે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય (ભણવું ભણાવવું વગેરે), કાયોત્સર્ગ અને ધ્યાન.
૨૧. ધ્યાનની પહેલાનાં પ્રથમ પાંચના અનુક્રમે ૯૪-૧૦-૫ અને ૨ ભેદો છે અડાલામાં કામ * ૧૦૫ - મા તત્વાર્થ-ઉષા