SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ માટે ઉદ્યમ કરે. ૪, એકત્વ ભાવના હું એકલો છું, એકલો જભ્યો છું. અને એકલો મરીશ, એકલો જ પોતાના કર્મના દારૂણ વિપાક ભોગવીશ, કોઈ ભાગ નહિ પડાવે-આ વિચારે એથી સંબંધી પર રાગ અને શત્રુ પર દ્વેષ ન કરતો નિઃસંગબની મોક્ષ માટે પ્રવર્તે. પ . અન્યત્વ) અનિત્ય, અજ્ઞ, અને પ્રત્યક્ષ શરીર જુદું છે જ્યારે નિત્ય, સજ્ઞાન અને ચક્ષુથી અદશ્ય હું આત્મા જુદો છું શરીર અનંતા થયા, હું એનો એજ છું આ ચિંત્વનથી શરીરમૂચ્છ તજી નિત્ય આત્મા માટે યત્ન કરે ૬. અશુચિપણું આ શરીર અશુચિ રજોવીર્યમાંથી જખ્યું. આહારના અશુચિ પરિણામથી વધ્યું સ્વયં મળનો ભંડાર, બીજા પવિત્ર પદાર્થને પણ મળ રૂપ કરે, વગેરે કારણોને લઈને કેવળ મલીન છે. આ વિચારી શરીરને દમે. ૭. આસવ) ઇન્દ્રિયઆદિ આઝૂવો આ લોક પરલોકમાં બહુ દુઃખ દેનારા છે. જીવને સન્માર્ગમાંથી ભ્રષ્ટ કરી નદીની જેમ તાણી જાય છે. ઈત્યાદિ વિચારથી આસ્રવ તજાય છે. ૮. સંવર મહાવ્રત, સમિતિ, ગતિ, વગેરે સંવર આદરવાથી આમ્રવને દોષો નથી લાગતા અને મોક્ષ સુધીના અનેક અમારા * ૯૮ અ તત્ત્વાર્થ-ઉષા
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy