________________
અધ્યાય-૯,
છે. માત્રવ-નિરોધ: સંવર: | ૨. ગુપ્ત સમિતિ-થનુપ્રેક્ષા-પરીષદન-વઃ રૂ. તપસી નિર્જરા ૪
૧. કષાય યોગ વગેરે આસ્રવને અટકાવવા તે સંવર કહેવાય. (કર્મબંધના કારણભૂત તથા પ્રકારના આત્મા તથા પુદ્ગલના પરિણામનો અભાવ એ સંવ૨)
૨. સંવર, એ ગુપ્તિ (યોગસંરક્ષણ) સમિતિ (સમ્યકુચેષ્ટા) ધર્મ (ક્ષમાદિ), અનુપ્રેક્ષા (અનિત્યતા આદિનું ચિંતન), પરીષહજય (સૂધાદિ પીડામાં સહિષ્ણુતા) અને ચારિત્રથી થાય છે, તેમજ)
૩. તપથી પણ સંવર થાય છે, અને તપથી નિર્જરા પણ થાય છે. [ અ.૯
% ૯૪
તવાઈ-ઉષા
Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org