________________
२२. स्तेनप्रयोग तदाहृताऽऽदान-विरुद्धराज्याऽतिक्रम __ हीनाऽधिकमानोन्मान-प्रतिरूपक-व्यवहाराः । २३. परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीता
गमना-ऽनंगक्रीडा-तीव्रकामाऽभिनिवेशाः ।
૨૨. ત્રીજાવ્રતના-(૧) ચોરને પ્રેરણા, સહાય કે સંમતિ દેવી (૨) ચોરે ચોરી લાવેલું લેવું (૩) પરસ્પર વિરોધી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન (૪) ઓછાવત્તા માપથી લેવડ દેવડ કરવી અને (૫) માલમાં સરખી હલકી વસ્તુ ભેળસેળ કરી વેપાર કરવો આ પાંચ અતિચાર છે.
૨૩. ચોથા વ્રતના-(૧) પારકા છોકરા છોકરીના વિવાહ કરવા (૨) થોડો કાળ બીજાએ ભાડે રાખેલ વેશ્યાનું સેવન (૩) કોઈની માલિકી વિનાની સ્ત્રીનું સેવન (૪) કામના અંગ વિના અન્યથી કામક્રીડા કરવી અને (૫) વિદ્ગલતાભરી અત્યંત કામની અભિલાષા આ પાંચ અતિચાર છે.
i
'ઝિદ ૦૭ % તત્વાર્થ-Eષા, n teational Private & Personarose
ersonal use onlyww.janembrary.org