________________
तस्साऽऽसण्णत्तणओ
तम्मि दढं पखवायजोगाओ । सिग्धं परिणामाओ
સમ્મ રિપત્રો ર | ૨૮ | 'तस्य' - श्रावकधर्मस्य आसन्नत्वाद् गुणस्थानकक्रमेण भावप्रतिपतिं प्रति प्रत्यासन्नाः, यथोक्तम् “सम्मत्तम्मि उ लद्धे पलियपुहत्तेण"(विशेषा० १२२२) इत्यादि, अत एव कारणात् तस्मिन् = श्रावकधर्मे दृढं = अत्यर्थं पक्षपातयोगात् आसन्ने हि भावतस्तत्स्वभावसम्भवेन पक्षपातभावात् अत एव कारणात् 'शिघ्रं' = तूर्णं परिणामात् = क्रियया परिणमनात् तत्पक्षपाते तद्मावापत्तिरिति कृत्वा तथा 'सम्यग्' = यथासूत्रं 'परिपालनातश्च' परिणतिगुणेनेति । सुप्रसिद्धत्वं चाऽऽदौ साधुधर्मोपदेशस्याणुव्रतादिप्रदानकालવિષયમ, અન્યથોવિર્ય તોષ: તિ થાર્થ રટll
પૂજયશ્રીએ આગળ-પાછળ બરાબર સંદર્ભ તપાસીને કહ્યું કે તારી વાત બરાબર છે. પણ આ મારે પહેલીવાર જ વાંચવામાં આવ્યું. એ પછી બીજી પણ ઘણી શાસ્ત્રોની વાતો થઈ.
ટૂંકમાં કહેવાનું એટલું જ કે શાસ્ત્રોમાં એકતરફી પાઠો વાંચીને કે સાંભળીને જે અભિપ્રાય બંધાયો હોય તે શાસ્ત્રોના બીજી તરફના પાઠો વાંચવા-જાણવા મળ્યા પછી સુજ્ઞ પુરુષો પહેલા બાંધેલા અભિપ્રાયોને પકડી રાખતાં નથી પણ તેમાં પરિષ્કાર કરી લે છે.
આ રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતા ભિન્ન ભિન્ન નયોને અવલંબીને શાસ્ત્રોમાં પ્રરૂપાયેલા અનેક વિધાનોની પરસ્પર સાપેક્ષતાનો બોધ થવાથી શાસ્ત્રવ્યુત્પત્તિ વધે છે, અને સારાસારનો વિવેક જાગૃત થાય છે. એના બદલે અન્ય નયની પ્રરૂપણાઓનો સર્વથા તિરસ્કાર કરીને ખોટો ઊહાપોહ કે વિવાદ ઊભો કરવાથી આત્મહિત ગુમાવવાનું થાય છે, યોગાભ્યાસ બાજુ પર રહી જાય છે, ને બીજાઓને પણ બુગ્રહિત અને અભિનિવેશિત કરવાનું થાય છે, તથા માનવજીવન હારી જવાય છે. આ વિચારણાને સદા લક્ષમાં રાખનારા પૂજ્યપાદ
(૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org