________________
११३. त्रि.श.पु. पर्व-१०, सन-६, सुलसा अने तेना पतिदेवनी वातचीत :
नागः- त्वं प्राणास्त्वं प्रतिवपुस्त्वं मन्त्री त्वं च मे सखा । तद्यतस्व सुतार्थेऽस्मिन्नुपयाचितकादिभिः ।। सुलसा- सुलसोचे करिष्येऽहमर्हदाराधनां प्रिय ! अर्हदाराधनैवैका सर्वकार्येषु कामधुक् ।।६० ।।
નાગરથ : તું પ્રાણ છે, તું મારું બીજુ શરીર છે. તું મંત્રી છે, તું સખા છે. તેથી માનતાઓ વિ. વડે આ પુત્ર માટે પ્રયત્ન કર.
સુલસા કહે છે કે હે પ્રિય ! હું અરિહંતના ધર્મને આરાધીશ આ આરાધના જ સર્વકાર્યોમાં કામધેનું સમાન છે. ११४. भवभावना, मूळ श्लो.५००
(a) अलमित्थ वित्थरेणं कुरु धम्मं जेण वंछियसुहाइं । पावेसि पुराहिवनंदणोव्व धूया व नरवइणो ।।
આ વિસ્તારથી સર્યુ, ધર્મ કરો જેથી રાજાના પુત્ર અને રાજાની પુત્રીની જેમ ઈચ્છિત સુખને પ્રાપ્ત કરો.
(b) मूळ श्लो.५००नी 215thi न२५तिनी होनी था.
कन्या संवेगगया पुच्छइ भयवं ! किं एत्तियं मज्झ दुक्खं चिय केवलयं ? गुरु ! तओ गुरू भणइ... ता भद्दे उव्विग्गा जइ दुक्खाणं सुहाणि अहिलससि । ता जिणवरिंदभणिए धम्मे च्चिय उज्जमं कुणसु ।।
સંવેગને પામેલી કન્યા પૂછે છે કે ભગવન્! શું મારે આટલું માત્ર દુઃખ જ છે ! પછી ગુરૂભગવંત કહે છે તેથી તે ભદ્ર ! જો દુઃખથી ઉદ્વિગ્ન થયેલી તું સુખોને ઈચ્છે છે. તો જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ઉદ્યમ કર.
(६४)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org