________________
११०. उपमिति भवप्रपंच कथा, भा-१, प्र-४ षड्दर्शनवर्णनम्, Pg.256
अत्र जैनदर्शने स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं “सर्वे जीवा न हन्तव्या” इति वचनात् !
પ્રદર્શનના વર્ણનમાં જૈનદર્શનનાં વર્ણનમાં.
આ જૈનદર્શનમાં સ્વર્ગ અને મોક્ષના અર્થીઓએ તપ, ધ્યાન વિ. કરવું જોઈએ. કોઈ પણ જીવને મારવા નહીં- ઈત્યાદિ કથનથી. १११. सिरिसिरिवाल कहा, अवचूर्णि- श्री क्षमाकल्याणवाचक, श्लो.१८८, Pg.45
“ता पहु कुणह पसायं, किंपि उवायं कहेह मह पइणा ! जेणेस दुट्ठवाही, जाइ खयं लोअवायं च !!।।१८८ ।।
अवचूर्णि :- तस्मात् हे प्रभो ! हे स्वामिन् ! यूयं प्रसादं कुरुत, कमपि उवायं कथयत येनोपायेन मम पत्युः एष दुष्टव्याधिः कुष्टरोगः क्षयं याति च पुनः लोकवादो-लोकापवादः क्षयं याति!"
માટે, હે પ્રભુ કૃપા કરો મારા પતિને કોઈપણ ઉપાય જણાવો જેથી આ દુષ્ટ व्याषि सने सोडवाह क्षय पाभे. ।।१८८॥
વ્યાખ્યા :- તે કારણથી હે પ્રભુ ! હે સ્વામિ ! તમે કૃપા કરો, કોઈ પણ ઉપાય કહો, જે ઉપાયથી મારા પતિનો આ દુષ્ટ વ્યાધિ, કુષ્ઠરોગક્ષય પામે, અને વળી લોક અપવાદ પણ નાશ પામે. (આચાર્ય મહારાજે પણ સાવદ્ય ઉપાય નહીં દેખાડતા નિર્દોષ નવપદ આરાધનારૂપી ધર્મ ઉપદેશ્યો.) ११२. (a) त्रि.श.पु. पर्व-५, सर्ग-१, या२९॥ निनो अमितते४ २%ाने उपहेश :
जैनधर्मे विधातव्यो न प्रमादो मनागपि । जिनधर्मं विना नान्यदुत्तरोत्तरकामदम् ।।४५८ ।।
-
(६२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org