________________
ત્યારે રાણીએ (પુષ્પચૂલાએ) પૂછ્યું આવા સુખો કેવી રીતે પ્રાપ્ત થાય ? ગુરૂભગવંતે જણાવ્યું કે સંયમધર્મના પાલનથી આવા સુખ પ્રાપ્ત થાય. તે સર્વ ધર્મનું સ્વરૂપ જાણીને વૈરાગ્ય પામીને પુષ્પચૂલાએ સંયમગ્રહણ માટે પતિની આજ્ઞા માંગી.
(b) Pg.292 નાળરૂ ના મોmદ્વિ-સંપયા સેલ્વમેવં ઘમ્મત્ત | તહવિ મૂદિયો ! પાવે છે નો રHડુ !ાર૦રૂ II
વ્યાધ્યા :- “નારૂ તિ” નાના નવા “નઃ તિ” કથા भोग इन्द्रियजनितानि सुखानि, ऋद्धयो राजलक्ष्म्यः, सम्पदो धनधान्याद्याः, एतत्सर्वम्, एवेति निश्चयेन, धर्मफलं धर्मस्य फलं कार्य, धर्मकारणत्वात्, एवं जानाति, तथापि दृढमूढहृदयो दृढमत्यर्थं मूढमज्ञानावृतं हृदयं यस्यैतादृशो जनो लोकः ‘पावे कम्मे' इति पापकर्मणि रमते क्रीडां करोति उत्सुको भवतीत्यर्थः, जानन्नपि अजानान इव प्रवर्तते इत्यर्थः!!
જેમ ભોગ, ઋદ્ધિ, સંપત્તિ આ સર્વ ધર્મનું ફળ છે તેમ જીવ જાણે છે. છતાં પણ અત્યંત મૂઢ હૃદયવાળો જીવ પાપ કાર્યમાં રમે છે ! l૨૦૩
- વ્યાખ્યા :- આ જીવ આ પ્રમાણે જાણે છે કે ભોગ એટલે કે ઈંદ્રિયજનિત સુખો, રાજલક્ષ્મી વિ. ઋદ્ધિઓ, ધનધાન્યવિ. સંપત્તિઓ, આ બધું જ ધર્મનું ફળ છે. નિશ્ચયથી ધર્મનું કાર્ય છે. કારણ કે આ ભોગવિ.નું કારણ ધર્મ છે. આ પ્રમાણે જાણે છે. છતાંપણ ગાઢ અજ્ઞાનથી આચ્છાદિત હૃદયવાળા લોકો પાપ કર્મમાં ઉત્સુક બનીને ક્રીડા કરે છે. જાણવા છતાં પણ અજાણપણાની જેમ પ્રવર્તે છે. (ભોગ જોઈએ છે પણ ધર્મ કરવો નથી એવા જીવોની નિંદા દ્વારા ભોગ માટે પણ ધર્મ જ કરવાની પ્રેરણા છે.)
(૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org