________________
અર્થ કામ માટે કામધેનુ સમાન છે, અને સ્વર્ગ અને મોક્ષ આપનાર પણ ते ४ छे.
साधुजो शत्रुघ्नराजने सलाह आपी. त्रि.श. पु. - पर्व - ७, सर्ग - ८
(b) गृहे गृहे त्वं गृहिणां कारयेर्बिम्बमार्हतम् । पुर्यामस्यां ततो जातु व्याधिर्भावी न कस्यचित् ।।२३६ ।।
તમે ગૃહસ્થોના ઘરે ઘરે અરિહંતની પ્રતિમા કરાવો તેથી આ નગરીમાં ચોક્કસ अर्धनेय भाग झ्यारेय व्याधि थशे नहि ॥२३६॥
१०८. उपदेशमाला :- श्री रामविजयगणिकृत श्लो. १७०, Pg.267 (a) संसारवंचणां नवि गणंति संसारसूअरा जीवा !
सूमिणगएणवि केइ, बुज्झति पुप्फचूला वा ! ।।१७० ।।
व्याख्या :- राज्ञ्योक्तं यानि मया स्वप्ने दृष्टानि स्वर्गसौख्यानि, तेषामसङ्ख्यातमपि भागमेतानि नार्हन्ति ! पश्चादर्णिकापुत्रमाहूय पृष्टं, तैः स्वप्नदृष्टसदृशान्येव सुखानि कथितानि । राज्ञ्या पृष्टमेतादृशानि सुखानि कथं प्राप्यन्ते ? गुरुभिरुक्तं यतिधर्मपालनेन ! तत्सर्वं धर्मस्वरूपं ज्ञात्वा वैराग्यमादाय पुष्पचूला चारित्रग्रहणार्थं पत्युराज्ञां मार्गयामास !
સંસારના ભૂંડ જેવા જીવો સંસારથી ઝાવા છતાં પણ ગણકારતાં નથી. ત્યારે કેટલાક સ્વપ્રમાં જોયેલ નરકાદિથી પૂષ્પચૂલાની જેમ બોધ પામે છે. ૧૭૦
વ્યાખ્યા :- રાણી (પૂષ્પચૂલાએ) કહ્યું મેં સ્વપ્રમાં જે સ્વર્ગનાસુખો જોયા તેના અસંખ્યાતમાં પણ ભાગને આ લાયક નથી. પછી અર્ણિકાપુત્રને બોલાવીને પૂછ્યું ત્યારે તેમણે પુષ્પચૂલાએ સ્વપ્રમાં જોયેલા સ્વર્ગસુખો જેવાં જ સુખોનું વર્ણન કર્યું.
Jain Education International
(80)
For Private & Personal Use Only
www.jainelibrary.org