________________
અવંતીસુકુમાલે પૂછયું : આ (નલિની ગુલ્મ વિમાન) ક્યા ઉપાયથી મળે ? આચાર્ય સુહસ્તિ ભગવતે જણાવ્યું કે ચારિત્રથી પ્રાપ્ત થાય. (જેઓ એમ કહેતા હોય કે સંસારી સુખ માટે ભગવાને કંઈ વિહિત કર્યું જ નથી. તેઓ પૂર્વે આપેલા લલિતવિસ્તરા વગેરે આ પાઠો વિચારે.)
૧૦૭. મહાનિશિથ થ્થ૦૨ પૃ.૪૭
एत्थं च गोयमा । जे इत्थीयं भएण वा, लज्जाए वा, कुलंकुसेण वा जाव णं धम्मसद्धाए वा तं वेयणं अहियासेज्जा नो णं वियम्म समायरेज्जा से णं धण्णा, से णं पुण्णा, से य णं वंदा, से णं पुज्जा, से णं दट्ठव्वा, से णं सव्वलक्खणा, से णं सव्वकल्लाणकारया, से णं सव्वुत्तममंगलनिहि, सेणं सुयदेवता-सरस्सती- से गं अंबहुंडी अच्चुया, इंदाणी परमपवित्तुतमा, सिद्धि मुत्ती सासया सिवगईत्ति ।
લજ્જાથી, કુલના અંકુશથી કે ધર્મશ્રદ્ધાથી પણ શીલ(ધર્મ) પાળે તેઓ ધન્ય.
હે ગૌતમ! આ પ્રમાણે જે સ્ત્રીઓ ભયથી, લજજાથી, કુળના અંકુશથી માંડીને છેલ્લે ધર્મ શ્રદ્ધાથી તે સ્ત્રીવેદને સહન કરે અને વિપરીત કાર્યને આચરે નહિ, તેણી ધન્ય છે, તેણી પુણ્યશાળી છે, તેણી વંદનીય છે. તેણી પૂજનીય છે, તેણી દર્શનીય છે, તેણી સર્વલક્ષણથી યુક્ત છે, તેથી સર્વકલ્યાણને કરનારી છે, તેથી સર્વ ઉત્તમ મંગલનિધિ સમાન છે, તેણી શ્રુતદેવતા સરસ્વતી, અંબા, અય્યતા છે, પરમપવિત્ર ઉત્તમ એવી ઈંદ્રાણી છે, સિદ્ધિ છે, મુક્તિ છે. શાશ્વત એવી શિવગતિ છે. ૧૦૮. ત્રિપર્વ-૧૦, સ-99, .રૂદ્
(a) મો. વસિ વેત્ ધર્મ તથાSOાર્વતમાઃ
|
स ह्यर्थकामयोः कामधेनुः स्वर्मोक्षदोऽपि सः ।।
જો તું ભોગને ઈચ્છતો હોય તો પણ આહંતધર્મનો આશ્રય કર. તે ધર્મ જ
(૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org