________________
વિધિ-પ્રતિષેધ-અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે દા.ત. સ્વર્ગ-કેવલ અર્થીએ તપ-ધ્યાન વગેરે કરવું.
પંજિકામાં :- ‘કષ’ વિધિ પ્રતિષેધ, છેદ-આચારક્રિયા, તાપ એટલે પદાર્થસિદ્ધાન્ત આ ત્રણમાં વિરોધ ન આવવો. અર્થાત્ આચાર-અનુષ્ઠાન વિધિ-પ્રતિષેધને બાધક ન હોય. એમ પદાર્થ-સિદ્ધાન્ત-વ્યવસ્થા વિધિ-પ્રતિષેધ કે આચાર-ક્રિયાની બાધક ન બનવી, એ કષ-છેદ-તાપ પરીક્ષામાં પાસ થયું ગણાય. આ જ વિરોધ વગરનું ત્રિકોટી પરિશુદ્ધ લક્ષણ બે વચનથી દેખાડે છે. સ્વર્ગના અર્થીઓએ તપ, દેવતા પૂજન વિ. અને કેવળજ્ઞાનના અર્થિઓએ ધ્યાન, અધ્યયન વિ. કરવું જોઈએ. ૧૦૫. બ્ર.નિ.માન-રૂ પ્રતિ॰ અધ્ય૦રૂર યોસંપ્રદેવુ ૪ર્થે, Pg.669
kr
“ ताहे सो दसन्नभद्दो तं पेच्छिउण एरिसा कओ अम्हारिसाणमिद्धी? अहो कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि ताहे सो पव्वयइ, "
'
Pg.670 “અન્ન અવંતિનુમાનોત્તિ નાિિળશુમ્મે તેવો ગતિ, तस्स उस्सुग्गो पव्वयामि । "
ત્યારે તે દશાર્ણભદ્રે તેને (ઈન્દ્રને) જોઈને વિચાર્યુ અમારા જેવાની આવા પ્રકારની ઋદ્ધિ ક્યાંથી હોય ? અહો તેણે (પૂર્વભવમાં) ધર્મ કરેલો. તો હું પણ કરું ત્યારેતે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે.
તથા પૃ.૬૭૦ - અવંતીસુકુમાલ નલિનીગુલ્મ વિમાનમાં દેવ હતો. તેની ઉત્કંઠાથી પ્રવ્રુજિત થાય છે.
૧૦૬. ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ-૬, વૃદ્ધાતિ-સિદ્ધસેન પ્રબંધમાં
अवन्तीसुकुमालः प्राह स्मः इदं ( नलिनी गुल्म विमानं) केनोपायेन તમ્યતે ? આર્ય: (સુહસ્તિભિઃ) મળિતસ્-ચારિત્રે ||
Jain Education International
(૫૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org