________________
શું જે તે રીતે કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મ થાય છે? ઉ. ના, અત્યન્ત નિષ્કલંક ભાવ વિશુદ્ધિથી કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મ થાય છે. કીર્તિ વગેરેની કક્ષા એ પરિણામનું કલંક છે. જો ભાવ વિશુદ્ધિ ન હોય તો? ભાવ વિશુદ્ધિ વગર પણ કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ થાય છે. પ્રાયઃ દ્રવ્યથી પણ કરેલુ સદનુષ્ઠાન એટલે કે આત્મનિવેદન ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ બને છે ll૩ી.
इदमुक्तं भवति- यद्याप्यात्मनिवेदनरूपो दानधर्मो विशुद्धभावा-ऽभावे विधीयमानोऽनुत्कृष्टो भवति तथाप्युत्तमचरितरूपत्वात्तस्योत्कृष्ट-तानिमित्तभूताया भावविशुद्धेर्जनकत्वादुत्कृष्टदानधर्मबीजं भवतीति ।।३१।।
કહેવાનું તાત્પર્ય એમ છે, “જો કે વિશુદ્ધ ભાવ વગર પણ થતું આત્મનિવેદન (રૂપ દાનધર્મ) ઉત્કૃષ્ટ થતું નથી છતાં પણ ઉત્તમ પુરુષના આચરણ રૂપ હોવાથી, ઉત્કૃષ્ટનું કારણ એવી ભાવવિશુદ્ધિને ઉત્પન્ન ७२।२. डोपाथी. उत्कृष्ट छानधन भी४ थाय छे. ॥३१॥" १०४. ललितविस्तरा-श्रुतस्तवव्याख्यायाम्
विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च वर्तते- स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यम्
पंजिकायाम् :- विधिप्रतिषेधयोः-कषरूपयोः, अनुष्ठानस्य-छेदरूपस्य, पदार्थस्य च तापविषयस्याऽविरोधेन = पूर्वापराबाधया वर्त्तते, चकार उक्तसमुच्चयार्थः, . अमुमेवाविरोधं त्रिकोटिपरिशुद्धिलक्षणं द्वाभ्यां वचनाभ्यां दर्शयति- 'स्वर्गेत्यादिना' सुगमं चैतत्, किन्तु स्वर्गार्थिना तपोदेवता-पूजनादि, केवलार्थिना तु ध्यानाध्ययनादि कर्तव्यम् ।
(५७)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org