________________
૯૬.
સમાધાનંદાતા :
પૂ.આ.શ્રી વિજય રવિચ`દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રશ્નનેાત્તર કણિકા ખંડ-૧ પાના ન’. ૩૬૦-૩૬૧
પ્ર॰ લાલચ આપીને ધર્મ કરાય કે નહિ ? અથવા લાલચથી ધમ થાય કે નહિ ?
ઉ~ જે જીવે ખાળ અને મુગ્ધ છે તેમને લાલચ આપીને પણ ધર્મ કરાવી શકાય અથવા તેએ પેાતે લાલચ થી ધર્મ કરતા હાય તે તેમને ચડવા માટેની તક છે. બાળ અને મુગ્ધ સિવાયના સમજુ જીવા જો લાલચથી ધ કરતા હાય તા તેને મેાક્ષની અપેક્ષાએ પ્રાયઃ તાત્વિક લાભ થઈ શકતા નથી.
મુગ્ધ તે છે કે જેનામાં હજી વસ્તુને સ્વયં સમજવા માટેની એટલી શક્તિ જ નથી. આવા જીવેા માટે ભાગે કહ્યાગરા હોય છે. તેમનામાં થાડી સમજશકિત આવે તે પછી તેમને કહેવામાં આવે કે ધર્માં મોક્ષ માટે જ થાય. અને મેાક્ષ માટે ધર્મ કરતાં વચમાં આનુષČગિક સાંસારિક સુખ મળ્યા વગર રહે નહિ. તો તે આ વાત કબૂલ કર્યા વગર રહે નહિ. માટે આવા મુગ્ધ જીવા શરૂઆતમાં લાલચ આદિ દ્વારા ધર્મ કરતા હાય તા તેમને તે ધર્માંથી ઘણું
Jain Education International
(૪૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org