________________
[ આ સંદર્ભથી એ સ્પષ્ટ છે કે (૧) જીવ કેર પણ સુખને ઉપાય પૂછે તે તેને ધર્મ જ દેખાડવો જોઈએ... (૨) અને દુન્યવી ચીજ વસ્તુ માટે ધર્મ કરવાનું કહીએ તે બધા એ માટે જ ધર્મ કરતા થઈ જાય એ ભય રાખવાની જરૂર નથી, કારણ કે બધાને સુખની ઈચ્છા હોય તે પણ ધર્મ કરવો બહુ દુષ્કર છે...] ૯૪. અજિતશાંતિ
पुरिसा जइ दुक्खवारणं जइ य विमग्गह सुखकारणं । अजिअं संतिं च भावओ अभयकरे सरणं पव्वज्जहा ।।६।।
હે પુરુષે ! જે તમે દુઃખનું વારણ અને સુખનું કારણ શૈધતા હો તે અભયદાતા અજિતનાથ ભગવાન અને શાંતિનાથનું ભાવથી શરણ ગ્રહણ કરે. ૫. કહાણુકેસ [ દેવભદ્ર સૂ. મ. | પૃ. ૧૪૬ ૨
કદાગ્રહ ત્યાગના અધિકારમાં વિમલ નામને મંત્રી પિતાની (કદાગ્રહગર્ભિત) માન્યતા રજુ કરે છે. जिणपूयणाइ वि परं कम्मक्खय गोयरं चिय विसिटु । धण-पुत्ताइनिमित्तं तंपि हु मिच्छत्तमवसेयं ।।६।।
જિન પૂજાદિપણ કર્મક્ષયના ઉદ્દેશથી હોય તો જ બરાબર, ધન-પુત્રાદિ નિમિત્ત કરે તે તે (જિનપૂજાદિ) પણ મિથ્યાત્વ જાણવું
વિમલમંત્રીના આ કદાગ્રહનું ખંડન કરતાં દિવાકર નામના મુનિવર પૃ. ૧૪૮૧ માં કહે છે કે ___ जंपि 'इहलोयत्येण तित्थय रवंदणाइयं असम्भूय भावारोवणा ओ मिच्छतं' ति तंपि अजुत्तं, को हि न याणइ जहा जिणा निव्वुइगया न कस्सवि किं पि दिति अवणिति वा !
(૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org