________________
सोऽनंत सुखसंपूर्ण मोक्षे नयति देहिनाम् । अनुषङ्ग ेण संसारे स हेतुः सुखपद्धतेः ॥५४॥ હૈ મહારાજ ! અહીં સર્વજ્ઞભાષિત ધર્મ જ આદરવા ચેાગ્ય છે. એ જ ભગવાન સ પુરુષાર્થાના સાધકતમ છે. એ ધર્મ અન ત સુખપૂર્ણ માક્ષમાં જીવને લઈ જાય છે. સૌંસારમાં આનુષ ́ગિક સુખપરમ્પરાના પણ એ હેતુ છે. રાજા પૂછે છે કે જો પ્રેમ જ છે તા
कस्मात् सर्वे न कुर्वन्ति तं सर्व सुख साधनम् । धर्मः संसारिणा किंवा क्लिश्यन्ते सुख काम्यया ।। ५५ ।।
બધા સૌંસારી જીવા શા માટે સર્વ સુખના સાધનભૂત ધર્મ કરતાં નથી ? શા માટે સુખની ઈચ્છાથી જ લેશ અનુભવી રહ્યા છે.
આચાય ભગવ ́તના જવાબ ઃ–
सुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम !
यतो जितेन्द्रियग्रामस्तं साधयति मानवः ॥५६॥ अनादि भवकान्तारे प्राप्तानि परमं बलम् । दुर्मेोभिर्न शक्यन्ते जेतुं तानीन्द्रियाणि वं ॥५७॥ तेनैव जन्तवो मूढाः सुखमिच्छन्ति केवलम् । धर्म पुनः सुदूरेण त्यजन्ति सुखकारणम् ||५८ ||
હું ઉત્તમ રાજન ! સુખની ઈચ્છા બહુ સહેલી છે પણ ધર્મ દુષ્કર છે. ઇન્દ્રિયાના જય કરે તે તેને સાધી શકે છે. અનાદિ ભવાટવીમાં ઇન્દ્રિયા એટલી બધી ખલવાન બની ગઈ છે કે દુદ્ધિવાળા લેાકેા તેને જીતી શકતા નથી. તેથી જ મૂઢ જીવા ફક્ત સુખને ઈચ્છે છે પરંતુ સુખના કારણભૂત ધ ને બહુ દૂરથી ત્યજી દે છે.
(૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org