________________
૯૨. જયાન`દ કેવલી ચરિત્ર - ( પૂ. મુનિસુદરસૂ.મ. )
પૃ. ૨૧ પ્રત.
#ર્ગા
क्रियाऽनृतोप्यथो धर्मधियैवाऽसैः क्रियेत यैः । તે પુષ્ણજીવરાવન્તિર્મય્યા: શિયા: મૃતઃ ॥૨૬॥ જે અજ્ઞાની લેાકેા ખેાટી પણ ક્રિયા ધબુદ્ધિથી કરે છે તે ભળ્યે એક પુદ્ગલપરાવર્તમાં મેક્ષે જનારા કહ્યા છે. मुहूर्तमपि ये सम्यग्दर्शनं तु स्पृशन्त्यपि । ते पुद्गलपरावर्ताद्धन्तिनिवृत्ति माप्नुयुः ||२७|| दृष्टाऽदृष्टसुखेष्वेते सर्वेऽपि स्पृहयालवः । तदुपायार्थिनो धर्मोपदेशार्हा यथाविधि ॥२८॥ મુહૂત ( બે ઘડી ) માત્ર પશુ સમ્યકત્વનેસ્પો છે. તેએ અર્ધો પુદગલ પરાવતમાં મુકિતન પ્રાપ્ત કરે છે. એ બધા દૃષ્ટ કે અદષ્ટસુખની સ્પૃહાવાળા હોય છે. તેના ઉપાયને શેાધતા હોય છે. અને તે વિધિમુજબ ધર્માંપ
જે
દેશને લાયક છે.
૯૩. ઉપમિતિ ભવપ્રપંચ કથા ભાગ-૧ પૃ. ૧૧૯
શ્લાક ૫૨ થી ૫૮
શત્રુમન રાજાના પ્રશ્ન :
भगवन्तत्र संसारे नरेण सुखकामिना । किमादेयं प्रयत्नेन सर्वसम्पत्ति कारणम् ।। ५२ ।।
હે ભગવન્ ! આ સંસારમાં સુખના કામી મનુષ્યે સૌંપત્તિનું કારણ હોય એવું શું યત્નપૂર્વક આદરવું જોઈએ ? આચાય ભગવંતના જવાય –
आदेयोऽत्र महाराज ! धर्मः सर्वज्ञभाषितः । भगवान् सर्व पुरुषार्थ प्रसाधकः || ५३ ॥
स एव
Jain Education International
(૪૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org