________________
૮૬.
પૃ. ૩ર લેક ૧૮૨ जइ इच्छह सुहसंग अमियपरिग्गह पनाण रुवं तु । पंचमं पावट्टाणं तो वज्जह गुरुपयत्तेणं ।।१०८२।।
સુખસંગ અને અમિત પરિગ્રહ પ્રમાણની ઈચ્છા હોય તે પાંચમું પરિગ્રહ પાપસ્થાનક છેડવા કહ્યું છે. ૮૭. ઝરૂ ઉત્તp si અસ્થિ વિજય કરે !
सत्तम पावट्ठाणं माणं मेल्लह तो दूरे ।।१०९४।।
જે કીર્તિનું કાર્ય હોય તે સાતમું માન પા૫ સ્થાનક છોડવા કહ્યું છે. ૮૮. મણેરમાં કહા પૃ. ૩૩ર લેક ૧૧૨૭ जइ इच्छह धणरिद्धि सोक्खसमिद्धि जयम्मि सुपसिद्धि । बारस पावट्ठाणं तो कलहो नेव कायवो ॥११२७।।
ધનઋદ્ધિ-સુખસમૃદ્ધિ અને વિશ્વપ્રસિદ્ધિની ઇચ્છા હોય તે બારમું પાપસ્થાનક કલહ-કજીયાને છોડવાનું કહ્યું છે. ૮૯ પરમ તેજ પ્રસ્તાવના (લેખક : આ. મુક્તિચંદ્ર
સૂરિજી મ.)
કેટલાક અજ્ઞાની માણસે એમ માને છે કે “ભગવાન તે વિતરાગ-નિરંજન-નિરાકાર એ તે સાંસારિક સુખ સગવડ આપે જ નહિ. માટે એ આપણ સાંસારિક સુખ સગવડમાં ઉપયોગી નહિ જ. આવું માનનારાએ અજિતશાંતિની છેલ્લી ગાથા ખૂબ જ વિચારવા જેવી છે, जइ इच्छह परमपयं अहवा कित्ति सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे जिणवयणे आयरं कुणह ॥४०॥
(૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org