________________
જો તમે પરમપદની ઇચ્છા રાખતા હૈા, અથવા સુવિસ્તૃત કીર્તિની અભિલાષાવાળા હૈ। તે ત્રણલેાકના ઉદ્ધાર કરનાર જિનવચનના આદર કરી.
આ ગાથા ખૂબ જ ગંભીર છે, એના ભાવ પણ ઘણા ગભીર છે. પરમપદની પ્રાપ્તિ માટે જેમ આ ગાથા જિનવચનના આદરનું ફરમાન કરે છે. તેમજ સુવિસ્તૃત કીર્તિના અથી ને પણ જિનવચનના આદરનુ ફરમાન કરે છે.
( આગળ આજ પ્રસ્તાવનાકાર ફરમાવે છે કે.)
અહી” એક એ વાત પણ સમજવા જેવી છે, કે ધપ્રેમી કેાઈ જીવ આપત્તિમાં આવ્યા ùાય અને આપત્તિ ટળે એવી કામનાથી પણ ભગવાનની ભકિત કરતા હાય, છતાં કામના કરતાં પણ ભક્તિને શ્રેષ્ઠ માનતા હોય તે તેને મિથ્યાત્વ લાગતુ નથી. એમ લલિતવિસ્તરાના લેખક સૂરિપુર દર હરિભદ્રસૂરિજી મહારાજા તેમના અષ્ટકજીમાં સ્પષ્ટપણે ફરમાવે છે. દમયતીએ જગલમાં અનેક આપત્તિએ ટાળવા વારવાર નવકારમંત્ર યાદ કરેલા, અને મિથ્યાત્વ લાગેલું એમ શાસ્ત્ર કહેતું નથી.
૯૦. શાસ્ત્રવાર્તા સમુચ્ચય પૃ. ૬૩ થી ૬૬ સ્તબક ૧ नन्वेवम् अविरतसम्यग्दृशां कथं निषिद्धकर्मणि प्रवृत्तिः ?
અઃ- અવિરત સમ્યગ્દષ્ટિ જીવા શાસ્ત્રનિષિદ્ધ કાર્યોમાં કેમ પ્રવૃત્તિ કરે છે ? આ પ્રશ્નના પૂર્વપક્ષીય જે ઉત્તરા આપ્યા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી ઉ. યશા વિ. મહારાજ પેાતાના ઉત્તર આપતા કહે છે કે સત્યમ્ મોઢુ प्राबल्यदोषमहिम्नैव पारदार्यादि फलेच्छा विघातस्य तत्र
Jain Education International
(૪૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org