________________
स्वस्थानकस्थ एव प्रभु ननाम प्रभाते समवसरणे सर्वे प्रभु पाश्वं गताः । प्रभुं प्रणम्य कृष्णोऽत्राक् 'अद्यप्रभो : त्वं प्रथम केन वन्दितः ?' प्रभः प्राह: 'द्रव्यवंदनेनाहं प्रथमं पालकेन वंदित: भाववन्दनेन तु शान प्राग' इति कृष्णेन शांबाय
શાબ-પાલકની કથામાં કૃષ્ણ જ્યારે જાત્યશ્વ માટે બેના ઝગડાના ઉકેલ માટે કહે છે કે “કાલે સવારે જે ભગવાનને પહેલી વંદના કરે તેને આ અશ્વ આપીશ.” તેની લાલચ બને છે, પણ પાલકની લાલચ (અભવ્યપણાના કારણે). ઉકેટિની છે. તેથી એણે તો બીજે દિવસે સવારે હાહા કરી મૂકી. વહેલે દેડીને વંદન કરી આવ્યા. શાં મને લાલચ હતી સાથે વિવેક પણ હતા એટલે ઘેર રહીને જ વંદના કરી અને સવારે બન્ને જ કૃષ્ણ પાસે અશ્વ માંગવા આવ્યા ત્યારે કૃષ્ણ કહ્યું : “ભગવાનને પૂછીને આપીશ.” ભગવાન પાસે સહુ ગયા. ભગવાન કૃષ્ણ પૂછ્યું. તો પ્રભુએ ખુલાસે કર્યો ‘દ્રવ્યથી પહેલું વંદન પાલકે કર્યું, પણ ભાવથી પહેલું વંદન શાબે કર્યું.'
(અહીં ઘડાની લાલચ છતાં ભાવવંદના છે. કારણ વિવેક ભેગે છે. માટે સાંસારિક વસ્તુની લાલચ હોય ત્યાં ભાવ હોય જ નહિ એવો એકાત નથી.) ૮૫. મારમા કહા પૃ. ૩૨૮ . ૧૦૬૭
जइ भो सुहेण कज्जं उभयभवेसु पि तो पयत्तेण । तइयं पावट्ठाणं दूरं दुरेश बज्जेह ।।१०६७।।
ઉભયલોકમાં સુખ જોઈતું હોય તો ત્રીજા ચૌર્ય પાપસ્થીનને પરિહાર કરો.
(૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org