________________
૮૨. ઉપદેશ રહસ્ય શ્લોક ૨૧ ની (અવતરણકા)
नन्वेवं तथाविधोपयोग शून्यो गृहस्थानां द्रव्यस्त वो निष्फल एव स्यात्, अथाष्टापत्तिरेव आज्ञारागाभावादावस्तवाहेतुत्वेन तन्त्रद्रव्यत्वाभावात्, सद्विषयगामित्वेन भोगविशेषहेतुत्वेपि तस्य मोक्षहेतुत्वाभावेनाप्रधानत्वेनैव द्रव्यत्यव्यवહિતે: !.
ભેગાદિ ફલાકાંક્ષાવાળા ધર્માનુષ્ઠાનને મેક્ષફળ આશ્રયીને અપ્રધાને કહ્યું છે. છતાં કુહવિરહ સંપાદન આદિ આશ્રયીને પ્રધાન દ્રવ્યકિયા કહી છે. (પ્રધાન=ભાવસાધક) ૮૩. ગૌતમસ્વામી રાસ (વિનયપ્રભપાધ્યાય) પરઘર વસતાં કાંઈ કરીજે દેશદેશાન્તર કાંઈ ભમીજે કવણું કાજ આયાસ કરો ? પ્રહ ઉઠી ગૌતમ સમરીજે કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિકસે તાસ ઘરે..”
આમાં પોતાના સમગ્ર કાર્યો (પ્રયોજનો) માટે દેશદશાક્તર ભ્રમણ કરવાને બદલે કે પારકાને ઘેર ચાકરી કર. વાના બદલે સવારે ઉંઠીને ગૌતમસ્વામી ભગવાનનું સ્મરણ કરવાની સ્પષ્ટ પ્રેરણા કરી છે. ૮૪. ઉપદેશ પ્રાસાદઃ સ્તંભ ૨૯ વ્યા. ૩પ૩.
अथैकदा कृष्णस्य कैनचिद् भूपेन जात्याश्च : प्राभृत्तिकृतः तदा शांबपालको द्वौ कुमारावेत्य प्रोचतु: अयमश्वो महयं दीयतां कृष्णोऽवक द्वयोर्मध्ये य: कल्ये श्री नेमिनाथं प्रथम प्रणंस्यति तस्मायश्वो मया दास्यते ततः पालको रात्र्याश्चरमे प्रहरे समुत्थायौच्चैः शब्दं कुर्वन् स्वभृत्यान् सज्जीकृत्ये प्रभाते प्रभु नत्वा व्याघुश्य पितृपाश्र्वे याचते स्म । कृष्णेनोक्तं 'प्रभुपृष्टवा दास्यते” इतो मध्यराव्यतिक्रमे शांबः पापभीरू:
(૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org