________________
प्रतिसंधान विस्मय - भवभयादिवृद्धि - भावाभावाभ्यां द्रव्य भावेतर विशेषस्य तत्र तत्र प्रतिपादनात् ।
બધી જ જિનપૂજા અપ્રધાનદ્રવ્યરૂપ જ હોય એવું કાંઈ નથી. અપૂર્વાંતાનું અનુસંધાન (ઓહો ! આવું તે મેં કથારેય અનુભવ્યું નથી) વિસ્મય, ભવભયાદિની વૃદ્ધિ. આ કોઈપણ હાય તા તે જિનપૂજા ભાવરૂપ બને છે. [એટલે એક માત્ર મુકિતની ઇચ્છા એ જ ભાવ એવુ' નથી.
૮૦. સવાસ ગાથા સ્તવન (ઉ. યશા વિ. મ.)
તે કારણ લજજાદિક થી પણ શીલધરે જે પ્રાણીજી ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ મહાનિશીથે વાણીજી.... આમાં શીલધ લજ્જાદિકથી પણ પાળે એને ધન્યવાદ નિશિથે આપ્યા અને એને પુણ્યકારી કહ્યા.
૮૧. ઉપદેશરહસ્ય શ્યાક ૯૮ ની ટીકા (ઉ. યશા વિ. મ.)
संकिज्जया संकियभावभिक्खू विभज्जवायं च वियागरिज्जा ! भासादुअं धम्मसमुट्ठितेहिं वियागरेज्जा समतासुपण्णे ।' भिक्षुः साधुर्व्याख्यानं कुर्वन् नवग्दशित्वादर्थनिर्णयं प्रति अशंकित भावोऽपि .... विभज्यवादः स्याद्वादस्तं सर्वत्रास्खलितं वदेत्, तमपि भाषाद्वितयेन ब्रूयाद् इत्याह ।
સુયગડાંગ સૂત્રની સાક્ષી આપી કહે છે કે વ્યાખ્યાન કરનારા સાધુ (અતિશય જ્ઞાની ન હેાવાથી) કેાઈ અના નિર્ણયમાં પેાતાને શંકા ન હેાય તે પણ સાશકપણે બેલે અને ‘હું જ આ વાત બરાબર જાણું છુ. ખીજુ... કેાઈ નહિ.’ એવા અભિમાનનું પ્રદર્શન ન કરે. અસ્ખલિત સ્યાદ્વાદગર્ભિત પ્રરૂપણા કરે.
(૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org