________________
લેવાના ? કે પુત્રપ્રાપ્તિ ? એ ગ્રંથના શબ્દોથી સૂચિત થાય છે. ૭૭. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર અર્થદીપિકા અતિથિસંવિભાગ
આ. રત્નશેખરસૂરિ મ. લેક ૪૦ થી ૫૦ તથા-૬૩ धर्माद्धनं, धनत एव समस्तकामाः, कामेभ्य एव
સન્દ્રિય સુવું ૨ | कार्यार्थिना हि खलु कारगमेषजीयं, धर्मो विधेय
રૂતિ તત્ત્વવિવો વરિત ૧૬૦ | તથા .... વિશિષ્ઠ પુત્ર દ્વારા યતન ધનાધના | नाऽदत्त लभ्यते क्वाऽपि नानुप्तमपि लूयते ।।६३।।
ગુણાકર અને ગુણધરની કથામાં ધર્મદેવ નામના ગુરુને નમનપૂર્વક પૂછ્યું : “પ્રભે મારા ઈષ્ટ એવા ધનની પ્રાપ્તિ કયા ઉપાયથી શીઘ્ર થશે ?' મુનિ કહે છે કે “વ” ધન વગેરેનું અમેઘ મુખ્ય કારણ છે....ધનના અથએ વિશેષે કરીને સુપાત્રદાનાદિમાં ઉદ્યમ કરવું જોઈએ. કારણ કે કયાંય આપ્યા વિના મળતું નથી. વાવ્યા વિના લણાતું નથી. ૭૮. કપસૂત્ર (સુબોધિકા) વ્યા. ૪ સૂ. ૭૨ ની ટીકા दुःस्वप्ने देवगुरुन् पुजयति करोति शक्तितश्चतयः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ॥
કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે તેને નિષ્ફળ બનાવવા માટે ખાસ જિનપૂજાદિમાં ઉદ્યમ કરવાનું કહ્યું.. ૭૯. કુપદ્રષ્ટાન્ત વિશદીકરણ (ઉ. યશોવિ.મ.)
'न च सर्वाऽपि जिनपूजाऽप्राधान्येनैव द्रव्यरुपा, अपूर्वत्व
(૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org