________________
इय सुहाई इच्छामि त्ति । ततो तेण लवियं अस्थि जिणसासणे बहवे उपाया दिट्ठा, विज्जाफल-देवयप्पसाया ये । तत्थ देवयाओ उववासेहिं भत्तीए य आराहियाओ, जहाचितिअं फलं देंति विज्जाओ य पुरचरण-बलि विहाणेहिं सिज्संति उववासविहीओ य बहुविहप्पयारो, जा इहलोए -परलोए य फलं देंति, तत्थ पुण अमोहं उबवासं साहुणो भणंति, जो छम्मासे आयबिलं करेइ तस्स इहलोइया इच्छियफलसंपत्ती होइ ति...तेण भणियं-भयवं ! अहमायंबिलं करेमि त्ति ।
અહી ભગવંત, માતા-પિતા વૈભવના વિયોગથી પીડાતા ધમ્મિલને, આલોકના સુખ માટે સ્પષ્ટ ધર્મ કરવાને જ ઉપદેશ કરે છે. ७१. ५ यासह (ज्ञान५ यमी ४थी) नशस गणि.
श्रेष्ठिना च गुरुः पृष्टः कथ्यतां भगवन् ! मम । कथमस्या प्रयास्यन्ति रोगाः सर्वेऽपि देहतः ।।६०।। गुरुणाऽभाणि भो श्रेष्ठिन् ! ज्ञानाऽऽराधनतः सुखम् । सर्व संपद्यते जन्तोरसुखस्य निवर्त्तनम् ॥६॥
વરદત્ત અને ગુણમંજરીનો પૂર્વભવ સાંભળ્યા પછી જ્યારે એમના માતા-પિતા પૂછે છે કે ભગવન્! હવે આમના બધા રોગ (મૂંગાપણું) વગેરે કેમ દૂર થાય ? ત્યારે એના ઉપાય તરીકે ઉપદેશમાં આચાર્ય મહારાજ જ્ઞાનની આરાધના કરવાનું જ ફરમાવે છે. ७२. ४५ २३॥मना पूon (IM ) દુહ : જ્ઞાનાચારે વરતતાં જ્ઞાન લહે નરનાર,
જિન આગમને પૂજતાં ફળથી ફળ નિરધાર.
३२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org