________________
ઢાળ : હા સાહિબજી ! પરમાતમ પૂજાનું ફળ મન આપે
હો સાહિબજ ! લાખેણે પૂજા રે શે ફળ ના ? ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું આગમવિધિ પૂજા વિચાવું, ઉભા રહીને ભાવના ભાવું...૧ જિનવર જિનઆગમ એક રૂપે સેવંતા ન પડો ભવકૃપે આરાધન ફળ એહના કહીએ, આ ભવમાં હે સુખીયા થઈએ...૨ પરભવ સુરલોકે તે જાવે.... ઈ ટ્રાદિક અપછર સુખ પાવે તિહા પણ જિનપૂજા વિરચાવે, ઉત્તમકૂળમાં જય ઉપજાવે..૩ સિંહા રાજઋદ્ધિ પરિકર અગે આગમ સુણતાં સદગુરુ સંગે આગમશું રાગ વળી ધરતાં જિન આગમની પૂજા કરતાં....૪ સિદ્ધાંત લખાવીને પૂજે તેથી કર્મ સકળ દરે ધ્રુજે : લહે કેવળ ચરણ ધર્મ પામી શુભવીર મળે જે વિશરામી....૫
આમાં ઈહલૌકિક-પારલૌકિક અનેક ફળનું વર્ણન
પણ છે.
૭૩. સમ્યકત્વ કૌમુદી પૃ. ૨૧૦ (જિનહર્ષગણિ.) धर्मार्थकाममोक्षास्ते चत्वारः प्रथिताः सताम् । किन्त्वर्थकाममोक्षाणां निदानं धर्म एव हि ।।१२।। तस्मात्सर्वपुमर्थानां धर्मो बीज मिति ध्रुवम् । मन्वानै रमलज्ञानैः जनैः सेव्योऽयमादरात् ॥१२४।।
ધર્મ–અર્થ –કામ-મોક્ષ એ ચાર પુરુષાર્થ કહ્યા છે. પણ ધર્મ એ જ અર્થાદિ ત્રણેયનું કારણ હોવાથી આદરપૂર્વક તેનું સેવન કરવાને ઉપદેશ કર્યો છે. ૭૪. વળી ત્યાં જ સમ્યકત્વ કૌમુદી માં આગળ
विवेकी तु सृजेद्धर्मं दुःखे जाते विशेषतः ॥१५४।।
(૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org