________________
( દ્વૈપાયનના ઉપદ્રવથી બચવા લેાકેાએ વિશેષ ધર્માંકૃત્યા કર્યા તે ભગવાન શ્રી નેમનાથના ઉપદેશથી કર્યો એમ કહ્યું છે.... ) ( કૃષ્ણે જરાકુમારને છેલ્લે કહે છે કે, ) સ્વભાવથી, મારા આદેશથી તેમજ ભગવાનના ઉપદેશથી પણ દ્વારકાના લેાકેા ધમ કાય માં સજ્જ થયા....
૬૯. હીરસૌભાગ્ય મહાકાવ્ય (સ્નાપન્ન.) સગ-૧ શ્લાક ૩૫ गिराथ नेमेररविन्दनाभि रूपास्य पद्माप्रियमष्टमेन । आनाययतेन जिनं तमात्म- द्विषज्जयं मूर्तिमिवाश्रयन्तम् ॥ ३५ ટીકામાં :
यदा जरासंघ प्रयुक्त विद्या बलेन जातं स्वबलं जरातेंम् । तदा मुदा नेमिगिरा मुरारि पातालतस्त्वां तपसा निनाय । तव प्रभोः स्नात्रजलेन सिक्तं रोगैर्विमुक्तं कटकं बभूव ।
જરાસંધની જરાવિદ્યાના દુષ્પ્રભાવથી કૃષ્ણના સૈન્યને બચાવવા માટે શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના અભિષેક જળના છટકાવ કરવાની ભગવાન ખૂદ શ્રી નેમિનાથ ભગવાને કરેલી આ વાત સુપ્રસિદ્ધ છે.
આ બધા માત્ર શાંતા જ નથી. પરંતુ વિષયસુખના અર્થીઓએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઈએ ઇત્યાદિ શાસ્ત્રીય વિધાનાત્મક સિદ્ધાંતા પણ છે જ. અને આ દૃષ્ટાંતા એ વિધાનાનુ” ભારાભાર સમન કરે છે....
૭૦. વસુદેવહી’ડી ખંડ-૧ અશ-૧ સ્મિલહી'ડી
धम्मिलस्स तवासेवणं तवफल पत्तीयः मम पुण माउपिउ - विभवविओग-विहुरियस्स दुक्खियस्स उवायं साहिउं पसीयह, जेण अहं विभवं पावेमि, अवितिण्हकामभोगो इहलो
Jain Education International
(૩૧)
પુ. ન. પર-પ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org