________________
કોઈ ભાવ ન હોવાનું જણાવ્યું છે, છતાં પણ તે વ્યવહારનયથી, અપુનબંધકાદિ જીવો માટે બરાબર-ગ્ય હોવાનું કહ્યું છે.
એનાથી સ્પષ્ટ થાય છે કે અપુનબંધકાદિ દશામાં જીવમાં ભવવૈરાગ્યાદિ હજુ પ્રગટયા ન હોય તે પણ એ. વિષયાભ્યાસરૂપ એટલે કે મુક્તિમાર્ગના સ્વામી અરિહંતાદિ પ્રશસ્ત વિષના પૂજા વગેરે અભ્યાસરૂપ અનુષ્ઠાને તેને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવનારા, એક પછી એક સોપાન આગળ વધારનારા હોવાથી યોગ્ય છે, અગ્ય નથી.
આપણે ચોક્કસ જાણતા નથી કે આપણી પાસે આવેલા છ અભવ્ય જ છે, અથવા તે અચરમાવર્તવતીં જ છે. અથવા તે અપુનબંધક દશાથી ઘણા વેગળા જ છે, માટે આપણે તો એ જી કઈ રીતે વિષયાભ્યાસાદિરૂપ અનુષ્ઠાનમાં વધુ ને વધુ જોડાય તે જ વિચારવું જોઈએ. એ ત્યારે શક્ય બને કે જ્યારે ધર્માનુષ્ઠાનોની આપણે ખૂબ ખૂબ પ્રશંસા કરીએ, મહિમા ગાઈએ. ભૂતકાલિન પૂર્વાચાર્ય ભગવંતોના દરેક ઉપદેશ ગ્રંથમાં એ પ્રશંસા દેખાય છે, પણ ક્યાંય ધર્માનુષ્ઠાનની નિંદા-ટીકા-ટીપ્પણ વગેરે આવતી નથી.
સારાંશસાંસારિક પ્રજનથી થતાં કેાઈ પણ ધર્માનુઠાનને “મહાભૂ ... “રીબાવી રીબાવીને મારે...' વગેરે કહેવાને બદલે તે જીવની સાંસારિક આશંસા કેમ દૂર થાય અને તે કેમ વધુ ને વધુ ધર્માનુષ્ઠાનમાં જોડાય, તે ઉપદેશ આપ જોઈએ. ૬૮. પાંડવ ચરિત્ર પૃ. ર૯૬-૨ શ્લેક ર૭૮
स्वभावतो ममादेशादुपदेशादपि प्रभोः । . વમવ ધર્મÉવ-સંજ્ઞો દ્વારવતી નન: ર૭=1
(૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org