________________
સૌભાગ્યાદિ ફળની અપેક્ષા = આશંસા પણ જે બાધ્યકેટિની (અર્થાતુ પાછળથી બાધિત થઈ જનારી) હોય, તે તે સદઅનુષ્ઠાન (અમૃત અનુષ્ઠાન)ને રાગ કરાવનારી છે, અને તે અપેક્ષા ઉપદેશાધીન અર્થાત્ પાછળથી (કાયમી) ઉપદેશસમજૂતી દ્વારા નિવૃત્ત થાય એવી છે. એમાં મુક્તિને અદ્વેષ અપેક્ષિત છે. ( આમાં જીવને જે મેક્ષ પ્રત્યે દ્વેષ–અરૂચિ ન હોય તે સૌભાગ્યાદિ લૌકિક કાર્ય કે વસ્તુની ઈચ્છાથી ધર્મ કરાય તેનો નિષેધ ન કર્યો પણ તેને સદઅનુષ્ઠાનરાગકારક ગણ... કેમકે લૌકિક ફળની આશંસા તે આગળ ઉપર ગુરુના ઉપદેશથી ઉડી જવાની.) ૫૯પંચશક (૧૯) ગાથા-૨૬
जत्थ कसायनिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सम्बो चेव तवो विसेसओ मुद्धलोयंमि ॥२६।।
જ્યાં જ્યાં (૧) કષાયને નિરોધ છે (૨) બ્રહ્મચર્ય પાલન છે (૩) જિનપૂજા છે (૪) અનશન (ભોજનને ત્યાગ) છે તે બધે જ તપ ધર્મ છે. વિશેષ કરીને મુગ્ધલોકમાં આ કર્તવ્ય તપધર્મ છે. [ આમાં ભલે સૌભાગ્યાદિની લૌકિક આશંસાથી પણ જિનેશ્વરને કહેલું તપ કરે છે, પણ એમાં કષાયનિરોધ આદિ પાળે છે માટે એને તપસ્વરૂ૫ ગ... ] ૬૦. પંચાશક (૧૯) ગાથા ૪૨-૪૩
विसयसरुवणुबंधेहि तह य सुद्धं जओ अणुट्टाणं । निव्वाणंगं भणियं अण्णेहि पि जोगमगंमि ॥४२।। एय च विसयसुद्धं एगंतेणेव जं तओ जुत्तं । आरोग्ग बोहिलाभाइ पत्थणाचित्त तुल्लंति ।।४३।। બીજાઓએ પણ યોગમાર્ગમાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ,
(૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org