________________
परमाराधनं कान्तं ! करिष्ये स्वेष्टसिद्धये । अर्हतामर्हणीयाना मचिन्त्य महिमौकसाम् ।। १५ ।। तपोभिराचाम्लाद्यैः पावयन्ति निजं वपुः । विशिष्ट धर्मकृत्यानि विधास्ये ब्रह्म से विनी
॥१६॥
( સુલસાના પતિ : ) કારણ કે તું મારા ખીજા શરીર અને જીવનતુલ્ય છે. માટે દેવતાએની માનતા માનીને તું જ પુત્રને જન્મ આપ.
સુલસાએ કહ્યું : પ્રાણાન્તે પણ હું અન્ય (મિથ્યાત્વી) દેવી-દેવતાએના સમૂહની વાંછિત સિદ્ધિ માટે મન-વચન કે કાયાથી ઉપાસના નહિ કરું. પણ હે નાથ ! આપણા ઇષ્ટની (પુત્રની) સિદ્ધિ માટે આરાધના કરવા ચેાગ્ય અને અચિંત્ય મહિમાના ભંડાર એવા અરિહતોની ઉપાસના કરીશ તથા આંબેલ વગેરે તપ દ્વારા મારા શરીરને પાવન કરતી (બ્રહ્મચારિણી ) હું વિશેષ ધનૃત્યાને આરાધીશ. ( ભગવાને જેની પ્રશંસા કરી તે દૃઢસમ્યકત્વધારી સુલસાના આ નિર્ધાર કે ઇહલૌકિક કાય ની ( પુત્રની) સિદ્ધિ માટે ખીજા દેવ-દેવીની નહિ પણ શ્રી અરિહંતની અને તેમના ભાખેલા ધમ કૃત્યાની જ આરાધના કરીશ; આ વાત ઉપર આજના કાળમાં વિશેષ ભાર મૂકવાની જરૂર છે કે સમ્યગ્દષ્ટિ જીવ ઈહલૌકિક પ્રયાજનાની સિદ્ધિ માટે ખીજી પાપપ્રવૃત્તિએ ન વધારતાં જિન ધર્મની જ આરાધના કરે. )
૫૮. દ્વાત્રિશદ્વાત્રિ‘શિકા-૧૩ શ્લાક ૨૦-૨૧ ( ઉ. યશા વિ. મ. )
अपि बाध्यफलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ||
(૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org