________________
કહ્યો છે માટે કરું” એમ હૈયામાં જિનભક્તિ વિશેષ લાવીને તપ કરે છે. માટે એ તપ નિદ્ય નથી. અનર્થકારી નથી. કેમકે એ જ આગળ ઉપર ભાવપચ્ચકખાણનું કારણ બનશે. આમ કહીને દુન્યવી વસ્તુની ઇચ્છાથી પણ જિનાક્ત તપ આદિ ધર્મ લાભકારક હેાવાનું સૂચવ્યું. નહી કે ધમ ને બદલે મિથ્યા ધ પ્રવૃત્તિ કે પાપપ્રપંચ કરવાનુ....) ૫૭. આત્મપ્રમેાધ પૃ. ૪૨
सुलसा प्राह 'हे नाथ! वाञ्छितार्थसिद्धये अन्यं देवसमूहं जीवितान्तेऽपि नाराधयामि परं सर्वेष्टसिद्धि करणे श्रीमता महतामाराधनं करिष्ये पुनराचाम्लादितपः प्रभृतीनि विशेषतो धर्मकृत्यानि विधास्ये । एवं कियत्यपि काले गते इन्द्रसभायां धर्मकर्मतत्परत्वे सुलसायाः प्रशंसाऽभूत् ।
સુલસા પેાતાના પુત્રાર્થી પતિ નાગથિકને કહે છે.... હું નાથ ! ઇચ્છિત પદાની સિદ્ધિ માટે ખીજા દેવસમૂહની પ્રાણાન્તે પણ આરાધના નહિ કરુ, પણ સર્વ પ્રકારના ઇષ્ટની સિદ્ધિ કરવા માટે શ્રી અરિહંત ભગવાનની જ આરાધના કરીશ. વળી આંખેલ તપ વગેરે ધકૃત્યા વિશેષ પ્રકારે કરીશ.' કેટલેાક કાળ ગયા પછી એકવાર ઇન્દ્રસભામાં ધ કાર્યોમાં પરાયણ તરીકે સુલસાની પ્રશંસા થઇ....(આમાં સ્પષ્ટ છે કે મહાસકિતી સુલસા માને છે કે ‘આલેાક-પરલેાકના સ ઇચ્છિતાની સિદ્ધિ માટે અરિહંત ભગવાનની જ આરાધના કરાય.' અને સમ્યગ્દષ્ટિ ઇન્દ્રે એના ધર્મોકૃત્યાની પ્રશ'સા કરી. સુલસાના ધર્માંકૃત્યા વિક્રયારૂપ હેાત તા ઇન્દ્ર એની પ્રશસા કરે ?)
साप्यचे जीवितान्तेऽपि नान्यद्देवकदम्बकम् । मनसा वचसाङगेनाऽऽराधयामीप्सिताप्तये ||१४||
૨૪
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org