________________
૫. પ્રતિમાશતક શ્લોક ૮૫ સટીક (ઉ.યશેા.વિ.મ.)
sahar स्वर्गादीच्छायाः अपि उपेयमोक्षेच्छाव्याવાતનલેન અપોષવાત્ । ગુડજિવ્હિકા ન્યાયે સ્વર્ગાદિની ઇચ્છા પણ સાધ્યમેાક્ષની ઈચ્છાની ખાધક નથી, માટે દોષરૂપ નથી. (ગુડિિહ્નકા ન્યાય એટલે નાના બાળકને કડવી દવા પાવી હૈાય ત્યારે માતા પહેલાં એની જીભ પર ગાળના લેપ કરે છે. એના પર પાયેલી કડવી દવા બાળક પી જાય છે. ત્યાં એ લેપ દોષરૂપ નથી. એમ અહીં જીવ પાસે પહેલાં સ્વર્ગાદિની ઈચ્છાથી પણ ધર્મ કરાવાય. તે ધ પછીથી મેાક્ષની ઇચ્છાથી કરાતા ધર્માચરણને રાકતા નથી. માટે એ (સ્વર્ગાદિ ઇચ્છાથી કરાતા ધર્મ) દોષરૂપ નથી. (આમાં મેક્ષ સિવાય બીજી ફાઈ ઈચ્છાથી ધ કરાવાય જ નહિ એ વાત ઉડી જાય છે.)
૫૬. અષ્ટકશાસ્ત્ર ૮ મું અષ્ટક શ્લાક ૮ મે.
द्रव्य प्रत्याख्यानं किमनर्थकमेव ? नः इत्याह :जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भाव प्रत्याख्यानस्य कारणम् ||८|| ( अपेक्षादियोगेन द्रव्यतो गृहीतम् ).
શું દ્રવ્ય પચ્ચકખાણુ અનથકારી છે ? ના.... કહે છે કે જિનેશ્વર ભગવાને આ કહેલું છે.' એમ હૈયામાં જિનભક્તિ (જિનેશ્વર ભગવાન પર બહુમાન) લાવીને આ પચ્ચકખાણ દ્રવ્યથી અર્થાત્ લૌકિક અપેક્ષાથી પણ ગ્રહણ કરાય. તે આગળ જતાં ખાધ્યમાન બનતું, એટલે કે અપેક્ષાદિ ભાવા નિવૃત્ત થતાં થતાં ભાવ પચ્ચકખાણનું કારણ બને છે. (આમાં સૂચવ્યું કે પચ્ચકખાણાદિ ધર્મ ભલે લૌકિક યાને સાંસારિક વસ્તુ કે કાની અપેક્ષાથી કર્યો, પરંતુ ‘જિનેશ્વર ભગવાને આ તપ
Jain Education International
(૨૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org