________________
હતા તે સ્પષ્ટપણે અપમાન–ટાદિ દૂર કરવા માટેના હતા, (છતાં એ ઉત્તમ મનુષ્યભવ પામ્યા ને જનમતા અદ્ભૂમ કરવા પામ્યા. તત્કાળ માક્ષની ઈચ્છાના આશય નહિ હોવા છતાં દુતિ ન થઇ પરંતુ સદ્ગતિ અને મુક્તિ થઈ છે.) મિત્રે સલાહ પણ ધર્મ નથી કર્યા માટે તું પરાભવ પામ્યા છે’ એમ આપી છે.
‘ઇષ્ટ સિદ્િ’ના અર્થ માટે પૂર્વાચાર્યોના પઢ ૪૬. લલિતવિસ્તરા
'इष्टफलसिद्धि:' अविरोधिफल निष्पत्तिः अतो हीच्छाविधाताभावेन सौमनस्यम् ततो उपादेयादरः । न तु अयमन्यत्राऽनिवृत्तौत्सुक्यस्येत्ययम् अपि विद्वङ्गनवादः ।
४७. पनि :- अतो हीत्यादि, अतः इष्टफलसिद्धेः हि यस्मात् इच्छाविधाताभावेन - अभिलाषभंगनिवृच्या कि मित्माह 'सौमनस्यम् - चित्तप्रसादः ततः सौमनस्याद्, उपादेयादरः, उपादेयः देवपूजनादौ, आदरः प्रयत्नः, अन्यथापि - कस्यचिदयं स्यादित्याशंकया 'न तु' - न पुन:, अयं उपादेयादरः, अन्यत्र जीवनोपायादौ, अनिवृत्तौत्सुक्यस्य - अव्यावृत्ताकांक्षातिरेकस्येति तदोत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात् ।
४८. योगशास्त्र :- ३/१२४ तथा 'इष्टफलसिद्धि:' अभिमतार्थनिष्पत्ति रिहलौकिकी ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति, तस्माच्चोपादेय प्रवृत्तिः ।
૪૯. આ જ રીતે સ`ઘાચાર વૃત્તિ માં પણ જાણવું. ५०. पाश टी- ४ / ३३५.१३६ : इष्टफलसिद्धि: अभिमतार्थ निष्पत्ति: ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति ततश्च धर्मे प्रवृत्तिः स्यादिति ।
Jain Education International
.
(२१)
For Private & Personal Use Only
www.jainelibrary.org