________________
૪૩. વીતરાગતાત્ર ૨૦ મા પ્રકાશ ટીકા : પ્રભાન ંદાચાય श्री हेमचंद्रप्रभवात् वीतरागस्तवादितः कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितं ॥६॥ ईप्सितं मनोऽभिलषितमेहिकामुष्मिकं च फलं प्राप्नोतु लभताम् ।
આમાં ‘ઇચ્છિત ફલ’થી ઐહિક-પારલૌકિક ફળની પ્રાપ્તિ કહે છે. (અહીં કવિએ વીતરાગસ્તવના ધમ થી રાજાને ઐહિક સાંસારિક લાભ થવાના આશીર્વાદ દીધા છે.) (કલિકાલસર્વાંગ કુમારપાળને સુવર્ણ સિદ્ધિ આપવા તૈયાર થયા હતા તે યાદ રાખવુ)
૪૪. ત્રિષષ્ઠિદેશના સગ્રહ આચાર્યના રાજાને ઉપદેશ. विद्याधर नरेन्द्रत्वं धर्मणैव त्वमासदः } अतोऽपि उत्कृष्टलाभाय धर्ममेव समाश्रयः ||
(હે રાજન !) તું વિદ્યાધર-ચક્રવર્તી પણ. પામ્યા એ ધથી જ પામ્યા છે. માટે, આનાથીય ચઢિયાતા લાભા માટે તું ધર્મના જ આશ્રય કર. (આમાં ચક્રવતી પણાથી વધુ ચઢિયાતા દેવેન્દ્રત્વ આદિ બધા પ્રકારના લાભ માટે ધર્મના આશ્રય કરવાનુ કહ્યું છે.)
૪૫. કલ્પસૂત્ર પ્રથમ વ્યાખ્યાન (સુખેાધિકા ટીકા)
स च अपरमात्राऽत्यन्तं पीडयमानो मित्राय स्वदुःखं कथयामास, सोऽपि त्वया पूर्वजन्मनि तपः न कृतं तेनैव पराभवं लभसे इत्युपदिष्टवान्, ततोऽसौ यथाशक्ति तपो निरतः आगामिन्यां पर्युषणायां अवश्यं अष्टमं करिष्यामीति मनसि निश्चित्य तृणकुटिरे सुष्वाप ।
આમાં નાગકેતુને પૂર્વભવમાં અઠ્ઠમ કરવાના ભાવ
Jain Education International
(૨૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org