________________
૩૯. યોગશાસ્ત્ર પ્રકાશ-૨ શ્લોક ૧૫ની ટીકા.
ક. સ. હેમચંદ્રાચાર્ય पञ्चभिर्लक्षणैलिंङ्ग : परस्थं परोक्षमपि सम्यक्त्वं सम्यगुपलक्ष्यते
સમ્યકત્વના લક્ષણોમાં કહ્યું છે કે શમ-સંવેગાદિ પ લક્ષણો હોય તે સમ્યકત્વ જરૂર હોય પણું, સમ્યકત્વ હોય તો એ પાંચે લક્ષણો હોય જ એવો કાયદો નથી. [અર્થાત્ સંવેગ=મેક્ષની ઇચ્છા વગેરે લક્ષણે તત્કાલ ન હોય તે પણ કોઈ જીવમાં સમ્યકત્વને નિષેધ ન થઈ શકે. ] માટે જ ઉપા. યશ વિ. મ. તસ્વાર્થ સૂત્રની ટીકામાં એ પાંચેયને નિશ્ચયનયના સમ્યકત્વના લક્ષણો કહ્યા છે. [ ધર્મસંગ્રહમાં પણ આમ જ છે.] ૪૮. ઉપદેશતરંગિણીઃ પૃ. ૨૬૪
लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यंतः स्नेहत; . लोभादेव हठाभिमान विनय शृङ्गार कीयां दितः । दुःखात् कौतुक विस्मय व्यवहते र्भावात् कुलाचारतो; वैराग्याच्च भजति धर्ममसमं तेषाममेयं फलम् ।।
લજજાથી, ભયથી, વિતર્કથી, ઈર્ષાથી, નેહથી, લાભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારથી (બહાર સારા દેખાવાની ઈચ્છાથી), કીતિ આદિ મળે એ હેતુથી, દુઃખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી કે વૈરાગ્યથી જે નિરૂપમ (અર્થાત્ સર્વજ્ઞકથિત જેન) ધર્મને સાધે છે તેમને અમાપ ફળ મળે છે. (આની ટીકામાં એક એક હેતુ ઉપર દૃષ્ટાંતો આપ્યા છે. જેમાં બતાવ્યું છે કે લજજાથી...ભયથી ધર્મ કરનાર દુર્ગતિમાં ડૂબી નથી ગયા પરંતુ લગભગ સાક્ષાત્ કે પરંપરાએ અધિક ધર્મી બન્યા છે કે બનશે.) :
(૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org