________________
खविऊणमाऊयं उववण्णा ललियंगस्स सयंप्रभा णाम महा વિત્તળ |
નિયાણું કરીને અનામિકા બ્રાહ્મણ વ્રત-નિયમ અણસણ ધર્મથી લલિતાંગદેવની સ્વયંપ્રભા દેવી થવાનું માગી લે છે, ને તે પ્રમાણે સ્વયં પ્રભા દેવી થાય છે. ૩૭. શ્રાવિધિ (આ. રતનશેખર સૂ. મ.)
ધર્મસંગ્રહ (ઉ. માન વિ. મ.)
समुदित क्रय विक्रयादि प्रारंभे चाऽविघ्नेनाभिमत लाभादिकार्य सिद्धयर्थं पञ्चपरमेष्ठिस्मरणं श्री गौतमादि नामग्रहण कियत्तद्वस्तु श्री देवगुर्वाद्युपयोगित्वकरणादि कर्तव्यम् धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात् ।
મોટા સમૂહમાં ખરીદી કે વેચાણ કરવાના પ્રારંભે એમાં નિવિદને ઈષ્ટ (ઈચ્છિત) લાભ આદિ કાર્ય સિદ્ધ કરવા માટે પંચપરમેષ્ઠિ (નવકાર) સ્મરણ કરવું. શ્રી ગૌતમસ્વામી આદિનું નામ લેવું અને એની કેટલીક વસ્તુ શ્રી દેવ-ગુરુને ભેટમાં ધરવી વગેરે કરવું કારણ કે સર્વત્ર સફળતા ધર્મને આગળ (મુખ્ય) કરવાથી મળે છે. ૩૮. મેંગશાસ્ત્ર પ્રકાશ-૧ શ્લેક ૧૦ ની ટીકા.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શ્લોક ૧૪૭થી આગળ प्रणम्य तौ विज्ञपयाम्बभूवतुरितिप्रभुम् । आवयोनीपरः स्वामी स्वामिन् राज्यप्रदो भव ।।१४७।।
નમિ-વિનમિ (તદ્દભવમુતિગામી) બંને ભગવાન શ્રી ઋષભદેવની પાસે સેવાભક્તિ બરાબર કરીને રોજ રાજ્યવૈભવાદિ માંગે છે. પણ તેઓને કેઈ નુકશાન થયું નથી.
(૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org