________________
કેવા જાણવા તે કહે છે. કારણભૂત તંતુએ વિના જ ઈચ્છા માત્રથી વજ્ર મળી જવાની આશા કરે છે. તાત્પર્ય એ છે કે જેમ વસ્ત્રના કારણભૂત તતુસમૂહ વિના વસ્ત્ર બને નહિ, તેમ ( ઉપરાસ્ત ) સુખા પણ પોતાના કારણભૂત તપશ્ચરણ વિના પ્રાપ્ત થતા નથી. માટે તેા સુખાના અર્થીઓએ તપશ્ચરણમાં જ પ્રયત્ન કરવા જોઇએ.
૨૫. પુષ્પમાલા ગાથા-૨૭૭ પૂર્વા
'तो जिणसु इंदियाई हणसु कसाए य जइ सुहं महसि ।' ટીકા : યતિ સ્વવિવર્તમુત્યું વાંસિ ।
જો તને સ્વર્ગ કે મેાક્ષના સુખની ઈચ્છા હાય તે! તું ઇન્દ્રિયાને જીત, કષાયાનો વિજય કર, તથા –
-
૨૬. પુષ્પમાલા ફ્લાક ૪૭૧
वरविसयहं सोहग्ग संपयं पवररुवं जसकित्ति । जइ महसि जीव, निच्चता धम्मे आयरं कुह ||४७१ ॥
હું જીવ ! જો તું ઉંચીકેટના વિષયસુખ-સૌભાગ્યસંપત્તિ—સુંદર રૂપ-સારો યશ, સારી કીતિ (પ્રતિષ્ઠા) ચાહતા હાય તા હમેશા ધર્મમાં પ્રયત્ન કર (આમાં સ્પષ્ટ વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવાનુ કહ્યું છે.) ૨૭. પુષ્પમાલા શ્લોક ૪૭૨- ૪૭૪
धम्मेण विणा परिचिंतियाई जइ हुंति कवि एमेव । ता तिहुयणंमि सयले न हुज्ज इह दुक्खिओ कोइ ||४७२ || જો ધર્મ વિના પણ એમને એમ મનઇચ્છિત (ઉત્તમ વિષય સુખ સૌભાગ્યાદિ ઉપરાત ) મળતાં હોત તે અહી' સમસ્ત ત્રણ જગતમાં કોઈ દુઃખી ન હોત.
(૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org