________________
२८. ता जइ मणोरहाण वि अगोयरं उत्तमं फलं महसि ।
ता धणमित्तुव्व दृढं धम्मे च्चिय आयरं कुणह ।।४७४।।
જે તું મનોરથને પણ અગોચર એવા ઉત્તમ ફળને ઈચ્છતે હોય, તે “ધનમિત્રની જેમ ધર્મમાં જ આદર કર. [ધન અને કુટુંબથી નષ્ટ થયેલા ધનમિત્રને કેવળજ્ઞાનીએ કહ્યું “આ તારી પૂર્વની ધર્મવિરાધનાનું ફળ છે. માટે હવે ઉત્તમ સુખ ઇચ્છતે હોય તે ધર્મ કર.” ( અહીં સાંસારિક પ્રયોજન માટે ધર્મ જ કરવાનું સ્પષ્ટ બતાવે છે.)] ૨૯. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૭ શ્લેક-ર૩ कुसग्गमित्ता इमे कामा संनिरुद्धंमि आउए । कस्सहेउं पुराकाउं जोगक्खेवं न संविदे ।।२३।।
અહીં જે આયુષ્ય અતિ ટુંકું છે, તે સ્વર્ગના મહાસાગર જેટલા સુખની અપેક્ષાએ અહીંના ઘાસના અગ્રભાગે રહેલા પાણીના ટીપ જેટલા ભેગસુખને આગળ કરીને કયા કારણે સંયમજીવનને સમજતા નથી. ( અર્થાત્ મેટા ભાગ સુખને ઇચ્છુક હોય તો પણ અહીંના અત્ય૯૫ સુખ ત્યજીને સંયમધર્મનો આદર કરવા કહ્યું.) ૩૦. ઉત્તરાધ્યયન અધ્યયન ૭ શ્લોક-ર૩ ટીકા
(વાદિવેતાલ શાંતિસૂરિ મ.) तत्त्यागतो विषया भिलाषिणापि धर्म एव यतितव्यम् ।
અહીંના તુચ્છ ભેગોનો ત્યાગ કરીને, વિષયાભિલાષીએ ( અર્થાત્ દેવતાઈ સુખના અથીએ) પણ સંયમ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ. ( લગભગ દરેક ટીકામાં આવે અર્થ આપેલ છે. )
(૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org