________________
૨૧.
એટલે ધર્મ એ પ્રધાન પુરુષાર્થ જણાય છે....પાપગ્રસ્ત પશુ જેવા છે...ધિકાર છે તે ધર્મ પુરુષાર્થ રહિત માનવને...
શ્લેક-પ૬૧ मोक्षकाङकतानस्त्वं तदर्थं धर्म साधकः । संसाराद्विरतोऽत्यन्तमर्थकाम पराङमुखः ।।५६१।। ।
પુરુષના વર્ણનમાં સાધુઓને ઉત્તમ અને શ્રાવકને મધ્યમ ગણાવ્યા છે. ઉત્તમના લક્ષણોમાં “મોક્ષ ફ્લેવાતા અને “તાર્થ ઘસાધ:' તથા સંસારથી વિરક્ત અને અર્થકામથી અન્યથા પરાડ મુખ કહ્યો છે. પણ મધ્યમના વર્ણનમાં એવું કહ્યું નથી તે જાણવું. વળી ૨૨. ઉપમિતિ ભાગ-૧ પૃષ્ઠ-૩૪
સન્માર્ગ દેશનાના અધિકારમાં “ધર્મ જ અતિવત્સલ હૃદયવાળે પિતા છે. ધર્મ જ ગાઢ સ્નેહવાળી માતા છે. ધર્મ જ અભિન્ન હૃદયાભિપ્રાયવાળા ભાઈ છે...વગેરે ઘણું ઘણું કહીને ધર્મનો મહિમા વર્ણવી કહે છે કે ગત વર્જ भवतोऽस्ति सुखाकांक्षा, ततो अयमनुष्ठातु चतुविधोऽपि પુજ્ય મવતા ! તેથી જો તને સુખની આકાંક્ષા હોય તો તારે આ ચારેય પ્રકારનો ધર્મ કરવા ચોગ્ય છે. येन ते संपद्यन्ते निःसंशयमिहामुत्र च सकलकल्याणानि इति । કે જેથી નિઃશંકપણે તેને અહીં તથા પરલોકમાં સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય. ર૩. પુષ્પમાલા (પૂ. મલધારી હેમચંદ્ર સૂ. મ.)
ગાથા ૭૧ સટીક समयपसिद्धं च तवं वाहिरमभितरं च वारसहा । नाऊण तहा विरियं कायव्वं तो सुहत्थीहिं ।।७१।।
(૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org