________________
આમાં પણ કુમારીના કૌતુકને જોવા માટે તથા વિધ્રના નાશ માટે સિદ્ધચકનો આધાર માન્ય અને આરાધન તમય થઈ કર્યું. ૧૮. ષોડશક (૧૨) શ્લેક-૯ પૂ. હરિભદ્રસૂરિજી
कोति आरोग्य ध्रुवपद सम्प्राप्तेः सूचकानि नियमेन । नामादिन्याचार्या बदन्ति तत्तेषु यतितव्यम् ॥९॥
પૂર્વાચાર્યો નામ (દીક્ષા વખતે નામકરણ) આદિને કીતિ–આરેગ્ય–મોક્ષ પ્રાપ્તિના અવશ્ય સૂચક કહે છે. તેથી નૂતન દીક્ષિતનું નામ આદિ શુભ રાખવા પ્રયત્ન કરો. ( સાધુનું નામસ્થાપન એ ધર્મનું જ એક અંગ છે અને એ કીતિ આદિ યાવત્ મોક્ષ માટે પણ અવશ્ય કરવાનું કહ્યું છે.) ૧૯. ઉપમિતિ ભાગ-૧ પૃષ્ઠ ૪૨ (પૂ. સિદ્ધર્ષિગણિ મ.)
अर्थकामौ हि वाञ्छतामपि पुरुषाणां न धर्मव्य तिरेकेण संपद्येते, धर्मवता पुनरतकितौ स्वत एवोपनमेत्ते । अतोऽर्थकामाथिभिः पुरुषः परमार्थतो धर्मः उपादातुं युक्तः तस्मात् स एव प्रधान इति -
અર્થ અને કામ ઇચ્છતા માણસને પણ ધર્મ સિવાય એ મળતાં નથી, ત્યારે ધર્મસંપન્ન માણસોને એ ન ધાર્યા સ્વયં આવી મળે છે. માટે અર્થ-કામના અથી પુરુષોએ પણ વસ્તુગત્ય ધર્મ જ કરો યોગ્ય છે. અને તેથી (ચારે પુરુષાર્થમાં) ધમ જ પ્રધાન છે. ૨૦. ઉપમિતિ ભાગ-૧ પુસ્તક પૃ. ૪૨ આગળ જણાવે છે કે
धर्माख्य पुरुषार्थोऽयं प्रधान इति गम्यते । पापग्रस्तं पशोस्तुल्यं धिग् धर्म रहितं नरं ।।
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org