________________
૧૩. ચાર: ૪ પ્રતિદિન સપૂતાનમ: |
जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ॥१२३॥
ઇષ્ટ કૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિર્વિધ્રપણું, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સંપત્તિનું આગમન, ઈષ્ટ કૃત્ય સંબંધી જિજ્ઞાસા અને તે ઈછાદિનું આસેવન, આ બધા સદનુષ્ઠાનનાં લક્ષણ છે. (ભલે કદાચ એ સંસારહેતુઓ કરાતાં હોય.) ૧૪. શ્રીપાલી ચરિત્ર (પૂ. રશેખર સૂ. મ.)
- ચારણમુનિ ઉપદેશ શ્લેક ને. પપ૯ भो भो महाणुभावा ! सम्मं धम्मं करेह जिणकहिअं । जड़ बंछह कल्लाणं इहलोए तह य परलोए ॥५५९।।
રે રે મહાનુભાવે ! આલોકમાં અને પરલોકમાં જે કલ્યાણ સુખને ઈચ્છતાં હો તે જિનેશ્વર ભગવાને કહેલા સમ્યગૂ ધર્મને આચરે. ( આમાં સ્પષ્ટ સૂચવ્યું છે કે આ જન્મમાં પણ સુખની ઈચ્છા હોય તો એના માટે ધર્મ કરે.) કલ્યાણ શબ્દ શાસ્ત્રમાં અનેક જાતના સુખ માટે આવે છે.
જ્યારે આલેક અને પરલેક શબ્દ ભેગો હોય ત્યારે સર્વત્ર કલ્યાણ શબ્દને અર્થ લગભગ “આલોક અને પરલોકના સુખ” એ થાય છે. કલ્પસૂત્રની ટીકામાં પણ કલ્યાણ શબ્દને સમૃદ્ધિ વગેરે અર્થ કહ્યો છે. ૧૫. ઉત્તરિવાર # પૃ. ૭૮૨ ગ્લૅક ૪૧–૪૧૧ निज्जामएसु नियनियपवण वावारकरणपवणेसु । कय नवपय झाणेणं मुक्का हक्का कुमारेण ॥४१०।।
ખલાસીઓ પોતપોતાની વહાણચાલનની– લંગર છેડવાની પ્રવૃત્તિમાં તત્પર હતા, ત્યારે શ્રીપાળકુમારે નવપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org