________________
આકાશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા છેષથી પણ (ભાવ શ્રાવક) પીડાય નહિ. પણ સર્વત્ર સમાન ચિત્તવાળે હિતને ઈચ્છતે એટલે પિતાનું અને બીજાનું ભલું ઈચ્છતો તે ગીતાર્થ ગુરુના વચનથી ખાટા કદાગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. ૧૦. જ્ઞાનસાર (બે) માધ્યશ્ય અષ્ટક પ્લેક-૨
मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रह मन: कपिः ।।२।।
મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષોને મનરૂપી વાંદરે તેને પુછડા વડે ખેંચે છે. ( જ્યાં યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે... અને કદાગ્રહનું ચિત્ત યુક્તિની કદર્થના કરે
એ અર્થ છે.) ૧૧. અનેક શાસ્ત્રમાં આવતે નીચેનો સ્લેક ___ आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपात रहितस्य तु युक्तिः यत्र तत्र मतिरेति निवेशम् ।।
આગ્રહી પુરુષ જ્યાં પિતાની મતિ ખૂંચેલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાત વગરના પુરુષની મતિ ત્યાં ઠરે છે, જ્યાં યુક્તિ હાજર હોય છે. ૧૨. ગદૃષ્ટિ સમુચ્ચય શ્લોક ૧૦૧-૧૨૩
आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ।।१०१।।
આગમ–અનુમાન અને (વિહિતાનુષ્ઠાનના સેવનરૂ૫) ગાભ્યાસને રસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. માત્ર આગમથી નહિ.]
(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org