________________
૯. ધર્મરત્ન પ્રકરણ : ૭ પણ ટીકા उवसमसार वियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्थो हियकामी असग्गहं सव्वहा चयइ ।।७३।।
उपशम- कषायानुदय, तत्सारं- तत्प्रधानं विचारयति धर्मादि स्वरूपं यः स उपशमसारविचारः भाव श्रावको भवति । कथं पुनरेवंविधः स्यात् ? इत्याह यतो विचारं कुर्वन् 'बाध्यते' अभिभूयते नैव रागद्वेषाभ्याम् । तथाहि मयाऽयं पक्ष कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकैः प्रमाणीकृतः तत्कथमिदानीमप्रमाणि करोमि ?' इत्यादि भावनया स्वपक्षाऽनुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षदूषकत्वात् । तदेनं जनमध्ये घर्षयामीति सदसदूषणोद्धट्टनाक्रोशदानादि प्रवृत्तिहेतुनाद्वेषेणाऽपि नाभिभूयते, किंतु 'मध्यस्थ' सर्वत्र तुल्यचित्तो, हितकामी = हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् 'असद्ग्राह' = अशोभनाभिनिवेशं सर्वथा त्यजति = मुञ्चति मध्यस्थ गीतार्थगुरुवचनेन ।
ભાવ શ્રાવકનું એક લક્ષણ આઉપશમ એટલે કષાયનો ઉદય ન હો તે. તેને મુખ્ય કરીને ધર્માદિનું સ્વરૂપ વિચારે તે “ઉપશમસાર વિચારવાળે ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આવે હોય? તે કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ, તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લેકેની સમક્ષ માન્ય છે, ઘણા લોકેએ એને પ્રમાણુભૂત ગણ્ય છે; હવે હું મારી જાતને અપ્રમાણભૂત શેને ઠરાવું ?” ઈત્યાદિ ભાવના વડે સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય તથા “આ તો મારે દુશ્મન છે કારણકે મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે. માટે એને લોકોની વચ્ચે હલકે પાડું એવાં છતા–અછતા દૂષણે પ્રગટ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org