________________
जाए वि जो पढिज्जड़ जेण जायस्स होइ फलरिद्धि । अवसाणे वि पढिज्जइ जेण मओ सुग्गड़ जाइ ॥ आवहिं पि पढिज्जइ जेण य लंधेड़ आयइसयाई । रिद्धिए वि पढिज्जइ जेण य सा जाइ वित्थारं ॥ श्री श्राद्धविधि अन्य पृष्ठ ७८ उपर અર્થ : જન્મે ત્યારે પણ જે (નમસ્કાર મંત્ર) ગણાય છે કે જેથી જન્મેલાને ફલઋદ્ધિ પ્રાપ્ત થાય છે. મરણકાળે પણ તે ગણાય છે, જેથી મરેલો સદ્ગતિમાં જાય છે. આપત્તિઓમાં પણ તે ગણાય છે, જેથી સેંકડો આપત્તિઓ ઓળંગી જવાય; તથા ઋદ્ધિમાં પણ તે ગણાય છે, જેથી ઋદ્ધિ વિસ્તારને પામે.
श्री धर्मपरीक्षा पृष्ठ ८० ( . उपा. यशोविश्य भ.)
अपि च ‘मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति ( योगिबन्दु श्लो. १८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्तौ जीवस्याऽपुनर्बन्धकत्वं सिध्यति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपि स्यात्, तस्य च चरमपुद्गलपरावर्त्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् ।
અર્થ :- વળી ‘થોડી પણ ભવાસંગની નિવૃત્તિ થયે છતે તેનું અપુનર્બન્ધકપણુ થઈ જાય છે.’ આ યોગબિન્દુવૃત્તિના વચનથી થોડા પણ સંસારાસંગની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનર્બન્ધકપણું સિદ્ધ થાય છે અને મુક્તિના અદ્વેષથી પણ કંઈક સંસારાસંગનિવૃત્તિ થઈ શકે છે. અને મુક્તિ-અદ્વેષને ચરમપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી પણ મોક્ષહેતુ કહ્યો છે. तथा धर्मपरीक्षा पृष्ठ १३३ ७५२....
किंच, मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम्, अविरतसम्यग्दष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अत एव स्फुटे मोक्षाभिलाषत्वेऽपि मिथ्यादृशां प्रबलाऽसद्ग्रहवतां तदभाववतामादिधर्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्यनुष्ठानाऽभावात् तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजी वहस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् ।
Jain Education International
(113)
For Private & Personal Use Only
www.jainelibrary.org