________________
इय नाउणं एवं अवन्निय दुवियड्ढवयणाई । कायव्वा खलु एसा र चमिया सुद्धभावेणं ॥४९४॥
અર્થ - એમ સમજીને, અર્ધદગ્ધોના વચનો અવગણીને આ (કથા ગ્રન્થમાં દર્શાવેલ) પંચમી તપ શુદ્ધભાવથી કરવો. (૪૯૪)
સમ્યફ સપ્તતિકા મૂલ અને ટીકા પૃષ્ઠ ૭૫. मूल - तित्थंकरचलणाराहणेणं जं मज्झ सिज्झइ न कज्जं ।
પ્રત્યેક તત્ય નન્ન વેવિલેસેહિં વસુદ્ધી રદ છે टीका-यन्मम तीर्थंकरचरणाराधनेन - जिनपदसेवनेन (यद् मम) अर्थापत्त्या मनोऽभीष्टोऽर्थो न सिध्यति - न परीपूर्णो भवति तत्र - तस्मिन् प्रयोजने 'अन्य' देवान्तरं न प्रार्थये - न स्तुतिरूपेण याचे । कैरित्याह-देवविशेषैः - हरि-हर-विरञ्चिस्कन्दादिभिः । इतरसुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमीति વર:શુદ્ધિતિ ગાથા: || અર્થ -તીર્થકરચરણની સેવાથી મારે જે અર્થપત્તિથી) મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયોજને બીજા કોઈ હરિ-હર-બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો પાસે યાચના કરું નહિ,-કારણ કે બીજા દેવોની સ્તુતિ કરવાથી સમ્યત્વ મલિન થાય. માટે તીર્થકરને જ પ્રાર્થના કરું.-આ વચનશુદ્ધિ કહેવાય. શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થ પૃષ્ઠ ૭૮
मन्त्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः । ध्येय: प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः ।।
અર્થ :- (નમસ્કાર મંત્ર)નું ઈહલૌકિકફલની કામનાવાળાએ ઓકાર જોડીને ધ્યાન કરવું. મોક્ષપદના ઇચ્છનારાઓએ કાર જોડ્યા વિના એનું ધ્યાન કરવું.
પૃષ્ઠ ૭૯ ઉપર
(૧૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org