________________
યથાપ્રવૃત્તકરણનો જેટલો કાળ હોય એના સંખ્યાતમાભાગના કાળ સુધી મળે છે (ધારો કે ૪ સમય સુધી). ત્યારપછી એક ઉ એક જનો ક્રમ ચાલે છે. અર્થાત્
૧J... અલ્પ, ૨J...A, ૩J...A, ૪J...A, ૧U... A, ૫J... A, ૨U... A, ૬ J...A, ૩U...A... આ રીતે અલ્પબદુત્વ જાણવું. અને (ધારો કે કુલકાલ ૧૦૦ સમય હોય તો) છેલ્લે, ૧૦૦ J. A, ૯૭U... A, ૯૮ U..A, ૯૯ U.A, ૧૦૦U..A, આ રીતે મળશે.
આ કરણમાં તેવી વિશિષ્ટ વિશુદ્ધિ ન હોવાથી સ્થિતિઘાત વગેરે હોતા નથી.
અપૂર્વકરણઃ અહીં પણ યથાપ્રવૃત્તકરણનીજેમ ઉત્તરોત્તર સમયે V-V અધ્યવસાયસ્થાનો હોય છે પણ અલ્પબહુ ૧૦૧J... અલ્પ, ૧૦૧U.A, ૧૦૨J...A, ૧૦૨U...A, ૧૦૩J...A, ૧૦૩U...A, આ રીતે ચરમ સમય સુધી હોય છે તથા ૧૦૦ ઈ કરતા ૧૦૧ J... A, હોય છે. તથા અહીં સ્થિતિઘાતાદિ પાંચ અપૂર્વ પ્રક્રિયાઓ પ્રવર્તે છે. (માટે જ તો આને અપૂર્વકરણ કહે છે.).
અપૂર્વસ્થિતિઘાતઃ સત્તાગત સ્થિતિઓને ઉપરથી ખાંડવાનો પ્રારંભ કરે છે. ઘાયમાન પ્રથમ ખંડ જઘથી PIs જેટલો હોય છે અને ઉત્કૃથિી અનેક સાગર પ્રમાણ (સાગરો શત પૃથક્વ પ્રમાણ) હોય છે. પછીના ખંડો Pls જેટલા હોય છે. તે તે ખંડનો ઘાત કરતાં અંતર્મુકાળ લાગે છે. તે તે ખંડને ખાલી કરવા માટે પ્રથમસમયે જેટલું દલિક ઉપાડે તેના કરતાં બીજા સમયે અસં ગુણ ઉપાડે છે. આમ ચરમ સમય સુધી જાણવું. અપૂર્વકરણના કાળ દરમ્યાન આવા હજારો સ્થિતિઘાત થઈ જાય છે જેના પરિણામે અપૂર્વકરણના પ્રારંભે જે સ્થિતિસત્તા હતી તેના કરતાં અંતે સંખ્યાત ગુણહીન સ્થિતિસત્તા રહે છે. ઘાયમાન નિષેકોનું દલિક એ ઘાત્યમાન ખંડની નીચેના નિકોમાં નાંખવામાં આવે છે.
અપૂર્વ રસઘાત: અશુભ પ્રકૃતિના સત્તાગત ઉત્કૃષ્ટ તરફના અનંત બહુભાગ રસના ખંડનો અંતર્મુ-કાળમાં ઘાત કરી નાંખે છે. તેથી એક એક શાક - ગાથા: ૯૮
૮૫
•
•
• •
•
•
•
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org