________________
અનંતાનુબંધી ૪ ની ઉપશમનાઃ પ્રારંભક : ૪,૫,૬કે ૭ મા ગુણઠાણે રહેલો ૧ થી ૩ માંના કોઈપણ
સંઘયણવાળો મનુષ્ય. મતાંતરે પ્રથમ સંઘયણી સંયત. મન-વચન કે કાયયોગી. સાકારોપયોગી. તેજો, પાકે શુક્લ લેશ્યાવાળો.
સ્થિતિસત્તા અંતઃ કોકો સાગરો. યથાપ્રવૃત્તકરણની પૂર્વેનો અન્તર્મુહૂર્ત કાળઃ ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુધ્યમાન પ્રકૃતિબંધઃ પરાશુભતથા ધ્રુવબંધીસ્વપ્રાયોગ્ય અશુભ પણ બાંધે, આયુન બાંધે, સ્થિતિબંધ અંતઃકોકો સાઅંતર્મુહૂર્ત - અંતર્મુહૂર્ત ઘટતો જાય. ઘટાડો : Pla (મતાંતરે Pls) રસબંધ : શુભનો ૪ ઠા, અશુભનો ૨ ઠા. પ્રદેશબંધઃ સંજ્ઞી પર્યા. પંચે ના યોગને અનુસારે ઉત્સુકે અનુત્યુ રસસરા : અશુભ૪ ઠા.નો ૨ ઠા. ને શુભ ૨ઠાનો ૪ ઠાકરતો જાય
આ રીતે અન્તર્મુ, કાળ રહ્યા પછી ક્રમશઃ પ્રત્યેક અન્તર્મુ, કાલીન યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. ત્યારબાદ ઉપશાન્તઅદ્ધા આવે છે. યથાપ્રવૃત્તકરણઃ પૂર્વના અન્તર્મકાળ મુજબ બધું સમજવું..માત્ર સ્થિતિબંધમાં ઘટાડો Pls હોય છે.
એક જીવ તો ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ જ હોય છે ને કોઈપણ એક-એક અધ્યવસાયસ્થાન ધરાવતો હોય છે. પણ સમાન સમયે રહેલા અનેક જીવોની અપેક્ષાએ વિચારીએ તો પ્રતિસમય a XL જેટલા પરસ્પર ષટ્રસ્થાનપતિત અધ્યવસાયસ્થાનો સંભવતા હોય છે. એમાં પણ ઉત્તરોત્તર સમયે એV-Vહોય છે. પહેલા, બીજા વગેરે સમયભાવી જઘન્ય અધ્યવસાયસ્થાનોને ૧J, ૨J...વગેરે સંજ્ઞા આપીએ અને ઉ.અધ્યા ને ૧ U, ૨ U...વગેરે સંજ્ઞા આપીએ તો, ૧Jઅલ્પ, ૨J...A, ૩J...A,૪J...Aઆરીતે અલ્પબદુત્વ
ગાથા: ૯૮ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org