________________
ઘનીકૃતલોકઃ લોકાકાશના બુદ્ધિથી ચિત્રનંબર ૧ માં દર્શાવ્યા પ્રમાણે
ખંડ કરીને પછી એ ખંડોને ચિત્રનં. ૨ માં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે તો બધી
બાજુ લગભગ ૭-૭ રાજનું માપ થાય છે અને લોકાકાશ કંઈક ઘનચોરસ જેવી આકૃતિ ધારણ કરે છે. આને ઘનીકૃત લોક કહેવાય છે. આ ઘનીકૃતલોકની ૭રાજઊંચી અને ૧-૧ આકાશપ્રદેશ
લાંબી પહોળી એવી એક રેખા એ સૂચિશ્રેણિ કહેવાય
છે. તથા ૭રાજ પહોળું, ૭રાજ લાંબુ અને એક આકાશપ્રદેશ જાડું આવું બુદ્ધિ થી આડું જે પડ કરવામાં આવે તેને પ્રતર કહેવાય છે. તેથી પ્રતર= સૂચિશ્રેણિ x સૂચિશ્રેણિ... અર્થાત્ એક પ્રતરમાં, એક સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો હોય તેના વર્ગ જેટલા આકાશપ્રદેશો હોય છે. તથા આખો ઘનીકૃત લોક પ્રતર x સૂચિશ્રેણિ = સૂચિશ્રેણિ’જેટલો છે એ પણ સ્પષ્ટ છે. વસ્તુતઃ આ ઘનીકૃતલોક દેશોન ૭રાજપ્રદેશોન ૭રાજ x સાધિક ૬ રાજ પ્રમાણ છે, છતાં વ્યવહારનયે એ ૭ ૭ X ૭રાજ કહેવાય છે એ જાણવું.
૩.૫
Jain Education International
૩.૫
ઉપશમ શ્રેણિઃ
અનંતા.૪, દર્શનત્રિક, નપું, સ્ત્રી,હાસ્યાદિ ૬, પુવેદ, અપ્રત્યા-પ્રત્યા ક્રોધ, સંજ્ત ક્રોધ, અપ્રત્યા પ્રત્યા માન, સંજ્વમાન, બે માયા, સંજ્વમાયા, બે લોભ, સંલોભ...આ ક્રમે જીવ મોહનીયને ઉપશમાવે છે. માટે એ ક્રમે વિચારીએ.
શતક – ગાથા: ૯૭,૯
For Private & Personal Use Only
63
www.jainelibrary.org