________________
ઉત્તરપ્રકૃતિ જ્ઞાના. ૫, દર્શના ૪, અંતરાય ૫. આ ૧૪ નો સૂક્ષ્મસંપરાયે,
નિદ્રાદિકનો તથા ભય જુગુનો ૪થી ૮ ગુણઠાણે, તથા પ્રત્યા, અપ્રત્યા અને સંજ્યનો ક્રમશઃ ચોથ, પાંચમે અને મેગુણઠાણે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોય છે. તેથી આ ૩૦ પ્રકૃતિઓના અનુત્કૃષ્ટના ચારે ભાંગા મળે છે. ૩૦૮૪ = ૧૨૦
આ ૩૦ ના જઘન્યાદિ ત્રણના સાદિસાન્ત એમ બબ્બે ભાંગા .. ૩0x3xર=૧૮૦ શેષ૯૦ પ્રકૃતિઓના ચારેના બબ્બે ભાંગા..૯૦૪૪x૨ = ૭૨૦ ઉત્તરપ્રકૃતિના કુલભાંગા = ૧૨૦ + ૧૮૦+ ૭૨૦ = ૧૦૨૦
+ મૂળપ્રકૃતિના ૭૬ કુલ ૧૦૯૬ આમ ચાર પ્રકારના બંધનું નિરૂપણ પૂર્ણથયું..હવે, આ બંધની સાથે સંલગ્ન એવું સાતબોલનું અલ્પબદુત્વ: યોગસ્થાનો
અલ્પ શ્રેણિ પ્રકૃતિભેદો
a \ સ્થિતિભેદ
a પ્રકૃતિભેદે ભિન્ન ભિન્ન લેવાથી સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો a (અસં. લોકપ્રમાણ) રસબંધના અધ્યવસાયસ્થાનો a (અસં. લોકપ્રમાણ) કર્મપ્રદેશો
A (અભવ્યથી અનંતગુણ) રસાણ
A (સર્વજીવથી અનંતગુણ) યોગનું સ્વરૂપ ઃ વીર્યાન્તરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં પ્રગટેલી લબ્ધિ એ લબ્ધિવીર્ય છે. એમાંથી પુદ્ગલના સહકારથી જેટલું વીર્ય વ્યાપૃત થાય છે એ યોગ કહેવાય છે. આત્મપ્રદેશો સાંકળની કડીઓની જેમ પરસ્પર સંકળાયેલા હોય છે. જે કડીને પકડીને હલાવવામાં આવે છે તે કડીમાં સૌથી વધુ કંપન હોય છે અને દૂરદૂરની કડીઓમાં ઓછું ઓછું કંપન હોય છે. એમ જે આત્મપ્રદેશો ક્રિયાને નજીક હોય એમાં વીર્યવ્યાપાર વધુ હોય છે અને M
ગાથા: ૫,૯૬ - શતક
0
• •
•
•
•
•
•
•
•
• •
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org