________________
પેટભેદો હોય એ બધાને સર્વ પુગલો મળીને સ્પર્શે એમાં જે કાળ લાગે તે બાદરભાવ પુદ્ધપરા, અને એક એક પણે સર્વ પુગલો સ્પર્શે એમાં જે કાળ લાગે તે સૂક્ષ્મભાવ પુપરા,આ પુદ્ગલ પરાવર્તાના કાળમાં અલ્પબદુત્વ
બા, અદ્ધા પુપરા, અલ્પ સૂ, અદ્ધા પુપરા. A બા, ક્ષેત્ર પુપરા, a સુક્ષેત્ર પુપરા, A બા, દ્રવ્ય પુપરા, સૂ, દ્રવ્ય પુપરા, A બા ભાવ પુપરા. A
સૂ, ભાવ પુપરા, A ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામિત્વ : બંધકકેવો હોય તો એ તે તે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે? એની આમાં વિચારણા છે. પ્રદેશબંધનો આધારયોગ પર છે. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માટે ઉત્કૃશ્યોગવાળો જીવ લેવો. પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ ઉત્કૃષ્ટ યોગ સંભવતો હોવાથી એ જીવો જલેવાના. જેટલી મૂળ ઉત્તર પ્રવૃતિઓ ઓછી બંધાતી હોય એટલા ઓછા ભાગ પડવાથી વિવક્ષિત બધ્યમાન પ્રકૃતિને વધારે દલિક મળી શકે. તેથી વિવક્ષિત પ્રકૃતિના બંધ સાથે સંભવિત ઓછામાં ઓછી મૂળ-ઉત્તર પ્રવૃતિઓને બાંધતો બંધક લેવો. જઘન્યપ્રદેશંબધસ્વામિત્વ માટે આના કરતાં બધું વિપરીત લેવું. મૂળપ્રકૃતિઃ આયુષ્યઃ ૧,૪,૫,૬,૭ ગુણઠાણાવાળા ઉ.યોગી સંશી પર્યા. પંચે. જીવો. મોહનીયઃ ૧ અને ૪ થી ૯ ગુણઠાણાવાળા ઉપયોગી સંજ્ઞી પર્યા, સતવિધબંધક
જીવો શેષ ૬ઃ ૧૦મે ગુણઠાણે રહેલો ઉત્કૃષ્ટ યોગી જીવ, માત્ર ૬ જ પ્રકૃતિઓ
બંધાતી હોવાથી દરેકને અધિક-અધિક દલિક મળે છે. આયુ. અને મોહનીય માટે બીજા-ત્રીજા ગુણઠાણા લીધા નથી. તેથી જણાય છે કે અલ્પકાલીન હોવાથી યા અન્ય કોઈ કારણે ત્યાં ઉત્કૃષ્ટ યોગ હોતો નથી.
ગાથા: ૮૮,- શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org