________________
પણ આ વાત નિઃશંક એટલા માટે જાણવી કે જો સાસ્વાદને ઉત્કૃઢયોગ મળતો હોત તો, બંધવિચ્છેદ પામેલા દર્શનમોહનું કેટલુંક દલિક પણ અનંતાનુબંધીને મળવાથી એનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાસ્વાદને જ મળતો અને તો પછી અભવ્યાદિને હંમેશા એનો અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ મળવાથી અનુત્કૃષ્ટ પ્રદેશબંધના સાઘાદિ ચારે ભાંગા કહેવા પડત. પણ એ કહ્યા નથી, ને માત્ર સાદિસાન્ત બે જ ભાંગા કહ્યા છે, જે જણાવે છે કે એનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાત્વેજ મળે છે, સાસ્વાદને નહીં. એમ મિશ્રેજો ઉત્કૃષ્ટ યોગ મળતો હોત તો અપ્રત્યા,૪નો ઉત્કૃષ્ટબંધ અવિરતે જે કહ્યો છે તે મિશ્ર પણ કહેત, કારણકે બન્ને ગુણઠાણે મૂળ ૭ પ્રકૃતિ અને મોહનીયની ઉત્તર ૧૭ પ્રકૃતિઓનો બંધ સમાન રીતે સંભવિત છે જ. એટલે યોગ પણ જો બન્ને ગુણઠાણે ઉત્કૃષ્ટમળવો સંભવિત હોય તો બન્ને ગુણઠાણે ઉ.પ્રદેશબંધ કહેવો જ પડત. ઉત્તરપ્રકૃતિઃ જ્ઞાનાવરણીય -૫, દર્શન,૪ ૧૭... ૧૦મે ઉત્કૃષ્ટ યોગી અતંરાય-૫, શાતા, યશ, ઉચ્ચ |
પવિધબંધક ૪ અપ્રત્યા,
સપ્તવિધબંધક અવિરત સમસ્વી ૪ પ્રત્યા,
સપ્તવિધબંધક દેશવિરત. પુરુષવેદ..
૯મે મોહનીયનો પંચવિધબંધક. સંજ્ય ક્રોધાદિ ૪.... ૯મે ક્રમશઃ મોહનીયની ૪,૩,૨,૧ પ્રકૃતિબાંધનાર. શુભખગતિ, મનુ આયુ., દેવત્રિક) ૧લી, ૪થા ગુણઠાણવાળાઉત્કૃષ્ટયોગી, વૈદ્રિક, પ્રથમ સંઘ સંસ્થાન, ( ૧૩ બેઆયુ માટેઅષ્ટવિધબંધક, શેષ ૧૧ સુભગત્રિક, અશાતા
માટેસહવિધબંધક, એમાં પ્રથમ સંઘ.માટે મનુતિપ્રાયોગ્ય ર૯નો બંધક, નામની શેષ ૯ પ્રકૃતિ માટે દેવપ્રાયોગ્ય ૨૮ નો
બંધક નિદ્રાદ્ધિક... ૪ થી ૮ ગુણઠાણાવાળા ઉ. યોગી થીણદ્વિત્રિકનો પણ ભાગ
મળવાથી
શતક- ગાથા: ૮૯,૯૦,૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org